Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

થાઈલેન્ડ જતાં પહેલાં દારૂ પીવાનો નિયમ જાણી લો,નહીંતર ભરવો પડશે મોટો દંડ!

પ્રવાસીઓના માનીતા સ્થળ થાઈલેન્ડે 8 નવેમ્બરથી દારૂના સેવન અંગે કડક નિયમો લાગુ કર્યા છે. નવા નિયમો મુજબ, હવે બપોરે 2:00 થી સાંજે 5:00 વાગ્યા સુધી દારૂ પીવા પર સખત પ્રતિબંધ રહેશે. નિયમનો ભંગ કરનાર પ્રવાસીઓને 10,000 બાહ્ટ (આશરે ₹27,357) નો ભારે દંડ ફટકારવામાં આવશે. આ નિર્ણયથી પ્રવાસીઓ અને રેસ્ટોરન્ટ માલિકોમાં ચિંતા જોવા મળી રહી છે, જેથી પ્રવાસના આયોજનમાં આ સમય મર્યાદાનું ધ્યાન રાખવું આવશ્યક છે.
થાઈલેન્ડ જતાં પહેલાં દારૂ પીવાનો નિયમ જાણી લો નહીંતર ભરવો પડશે મોટો દંડ
Advertisement
  • Thailand Alcohol Ban :થાઇલેન્ડમાં દારૂ પીવાના કડક નિયમો કર્યા લાગુ
  • નિયમનો ઉલ્લંઘન કરના સામે થશે દંડની કાર્યવાહી
  • થાઇલેન્ડમાં આ  નિયમ 8 નવેમ્બરથી કરાયો લાગુ

દુનિયાના સુંદર દરિયાકિનારા, આકર્ષક સ્ટ્રીટ ફૂડ અને જીવંત નાઈટલાઈફ માટે વિશ્વભરમાં જાણીતા થાઈલેન્ડે ( Thailand ) હવે તેના મહેમાનો અને પ્રવાસીઓ માટે દારૂના સેવન ( Thailand Alcohol Ban Rules)  અંગે કડક નિયમો લાગુ કર્યા છે. આ નવા નિયમોનું ઉલ્લંઘન કરનારા કોઈપણ વ્યક્તિને ભારે દંડ ભરવો પડશે, જેના કારણે થાઈલેન્ડની મુલાકાતે આવતા દારૂ પ્રેમી પ્રવાસીઓ માટે મોટી સમસ્યા ઊભી થઈ છે.

Tags :
Advertisement

.

×