Harsh Sanghvi : આજના સમયની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઈમ
સાયબર સુરક્ષા અંગે ગાંધીનગરમાં કોન્ફરન્સ ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રહ્યાં ઉપસ્થિત ફોરેન્સિક સાયન્સ, સાયબર સુરક્ષા અંગે ચર્ચા UK એમ્બેસી અને NFSU દ્વારા આયોજન સાયબર ક્રાઈમને નાથવા અંગે બે દિવસ ચર્ચા "આજના સમયની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઈમ" "ગ્રામીણ વિસ્તારથી વધુ શહેરમાં...
Advertisement
સાયબર સુરક્ષા અંગે ગાંધીનગરમાં કોન્ફરન્સ
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રહ્યાં ઉપસ્થિત
ફોરેન્સિક સાયન્સ, સાયબર સુરક્ષા અંગે ચર્ચા
UK એમ્બેસી અને NFSU દ્વારા આયોજન
સાયબર ક્રાઈમને નાથવા અંગે બે દિવસ ચર્ચા
"આજના સમયની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઈમ"
"ગ્રામીણ વિસ્તારથી વધુ શહેરમાં સાયબર ક્રાઈમની ઘટના"
"સાયબર ક્રાઈમને લોકો ગંભીરતાથી નથી લેતા"


