Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar : ED ની તપાસ પ્રકરણમાં સૌથી મોટો ખુલાસો! 1500 કરોડનાં કથિત કૌભાંડમાં આવશે મોટો ટ્વીસ્ટ?

સુરેન્દ્રનગરમાં ED ની તપાસ પ્રકરણમાં સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે! 1500 કરોડના કથિત કૌભાંડમાં મોટો ટ્વીસ્ટ આવવાની સંભાવના સેવાઈ રહી છે. સમગ્ર પ્રકરણમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મુખ્ય સૂત્રધાર હોવાનાં સવાલો થઈ રહ્યા છે?
surendranagar   ed ની તપાસ પ્રકરણમાં સૌથી મોટો ખુલાસો  1500 કરોડનાં કથિત કૌભાંડમાં આવશે મોટો ટ્વીસ્ટ
Advertisement

Surendranagar માં ED ની તપાસ પ્રકરણમાં સૌથી મોટો ખુલાસો!
1500 કરોડનાં કથિત કૌભાંડમાં મોટો ટ્વીસ્ટ આવવાની સંભાવના!
સમગ્ર પ્રકરણમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી મુખ્ય સૂત્રધાર?
નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીએ 42 લાખનો તોડ કર્યોઃ સૂત્ર
દિલ્હીની કોઈ સોલાર કંપની પાસેથી ચંદ્રસિંહે નાણા લીધાની વાત
કલેક્ટરના નામે ચંદ્રસિંહ મોરીએ નાણાં લીધાની વાતઃ સૂત્ર

Tags :
Advertisement

.

×