Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Death of Akbar: વફાદાર રાજા માનસિંહને મારવાના ચક્કરમાં શહેનશાહ અકબરે જીવ ખોયો!

Death of Akbar: મુઘલ શહેનશાહ અકબરનું મૃત્યુ ૨૭ ઓક્ટોબર, ૧૬૦૫ના રોજ થયું હતું. લોકપ્રિય માન્યતા મુજબ તે બીમારીથી મર્યો હતો, પરંતુ જેમ્સ ટોડ જેવા ઇતિહાસકારો એક ચોંકાવનારી થિયરી આપે છે. એવું કહેવાય છે કે અકબરે તેના શક્તિશાળી સેનાપતિ રાજા માનસિંહને મારવા માટે ઝેરી લાડુ તૈયાર કર્યો હતો, પરંતુ ભૂલથી તે પોતે જ ખાઈ ગયો અને પોતાના જ ષડયંત્રનો શિકાર બન્યો
death of akbar  વફાદાર રાજા માનસિંહને મારવાના ચક્કરમાં શહેનશાહ અકબરે જીવ ખોયો
Advertisement

. અકબર (Akbar)  પોતાના વફાદારો સાથે પણ વિશ્વાસઘાત કરતો
. રાજા માનસિંહ (Raja Man Singh) ની મુઘલ (Mughal) સલ્તનતના વિસ્તારમાં મોટી ભૂમિકા
. રાજા માનસિંહની હત્યાનો કારસો ઘડયો હતો અકબરે!

Tags :
Advertisement

.

×