Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodra: Operation Sindoor ને સફળતા પૂર્વક પાર પાડનાર યુવતી ગુજરાતી, ભાઈ-અમારો પરિવાર દેશભક્તિ સાથે જોડાયેલો

પહલગામ આતંકી હુમલા બાદ ઓપરેશન સિંદૂર સફળતા પૂર્વક પાર પાડનાર આર્મી ઓફીસર સોફિયા કુરેશી જે ગુજરાતની વડોદરાની રહેવાસી છે.
vadodra  operation sindoor ને સફળતા પૂર્વક પાર પાડનાર યુવતી ગુજરાતી  ભાઈ અમારો પરિવાર દેશભક્તિ સાથે જોડાયેલો
Advertisement
  • કર્નલ સોફિયા ભાઈ મહોમ્મદ સંજય કુરેશીનું નિવેદન
  • અમારા પરિવાર માટે ખૂબ જ ગર્વનો દિવસ: મહોમ્મદ સંજય
  • "સોફિયાએ આર્મી સ્કૂલ બાદ MS યુનિ.માં અભ્યાસ કર્યો"

જ્યારે સમગ્ર વિશ્વમાં ઓપરેશન સિંદૂરની સફળતાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે પ્લેટફોર્મ પર એક મહિલા લશ્કરી અધિકારીની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું. તે કર્નલ સોફિયા કુરેશી હતી. વડોદરાની આ દીકરીએ ભારતીય સેનામાં માત્ર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી જ નહીં પરંતુ ભારતની લશ્કરી વ્યૂહરચનાઓ પણ મીડિયા સમક્ષ આત્મવિશ્વાસ અને ગર્વ સાથે લોકો સમક્ષ રજૂ કરી હતી. કર્નલ સોફિયા પોતાની હિંમત અને સમર્પણથી બધી દીકરીઓ માટે પ્રેરણા બની છે.

Tags :
Advertisement

.

×