Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

ભારતમાં યોજાનારી Women's ODI World Cup ની  ઓપનિંગ સેરેમનીમાં પાક.ટીમ ભાગ લેશે નહીં

ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનારા ICC Women's ODI World Cup 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે,ત્યારે પાકિસ્તાને ડ્રામાબાજી શરૂ કરી દીધી છે
ભારતમાં યોજાનારી women s odi world cup ની  ઓપનિંગ સેરેમનીમાં પાક ટીમ ભાગ લેશે નહીં
Advertisement
  • ICC Women's ODI World Cup 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે
  • પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે
  • વર્લ્ડકપની ઓપનિંગ સરેમની ભારતના ગુહાવાટીમાં યોજાવવાની છે

ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે યોજાનારા ICC મહિલા ODI વર્લ્ડ કપ 30 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. વર્લ્ડકપને શરૂ થવાના ગણતરીના દિવસો પહેલા પાકિસ્તાને ડ્રામાબાજી શરૂ કરી દીધી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે મોટો નિર્ણય લીધો છે, કે હવે વર્લ્ડકપની ટુર્નામેન્ટના ઉદ્ઘાટન સમારોહમાં પાકિસ્તાનની ટીમ તેમાં ભાગ લેશે નહીં.વર્લ્ડકપની ઓપનિંગ સરેમની ભારતના ગુહાવાટીમાં યોજાવવાની છે.

Tags :
Advertisement

.

×