ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અંતરિક્ષમાં કોઈ પણ દેશનો એકાધિકાર નહી, હથિયાર લઈ જવા પર પ્રતિબંધ, જાણો Space ના નિયમ

આજે દુનિયાભરમાં સ્પેસમિશનની રેસ છે. દર વર્ષે અનેક મિશનો લોન્ચ થાય છે પણ તમે ક્યારેય વિચાર કર્યો છે કે આટલા સફળ મિશનો બાદ પણ અંતરિક્ષના કોઈ પણ ક્ષેત્ર પર ક્યાં દેશનો હક છે. અંતરિક્ષમાં કોનો કાયદો ચાલે છે? સંયુક્ત રાષ્ટ્રએ...
09:32 PM Aug 18, 2023 IST | Viral Joshi
આજે દુનિયાભરમાં સ્પેસમિશનની રેસ છે. દર વર્ષે અનેક મિશનો લોન્ચ થાય છે પણ તમે ક્યારેય વિચાર કર્યો છે કે આટલા સફળ મિશનો બાદ પણ અંતરિક્ષના કોઈ પણ ક્ષેત્ર પર ક્યાં દેશનો હક છે. અંતરિક્ષમાં કોનો કાયદો ચાલે છે? સંયુક્ત રાષ્ટ્રએ...

આજે દુનિયાભરમાં સ્પેસમિશનની રેસ છે. દર વર્ષે અનેક મિશનો લોન્ચ થાય છે પણ તમે ક્યારેય વિચાર કર્યો છે કે આટલા સફળ મિશનો બાદ પણ અંતરિક્ષના કોઈ પણ ક્ષેત્ર પર ક્યાં દેશનો હક છે. અંતરિક્ષમાં કોનો કાયદો ચાલે છે?

સંયુક્ત રાષ્ટ્રએ 56 વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સમજુતિ કરી હતી જેના હેઠળ ઘણા નિયમો અને નીતિઓ ઘડી હતી. આ નિયમ હેઠળ અંતરિક્ષ મિશન માટે અનેક નિયમો અને નીતિઓ નક્કી કરવામાં આવી છે. તેમાં અંતરિક્ષની ગતિવિધિઓ સાથે હથિયાર લઈ જવા પર પ્રતિબંધ અને અંતરિક્ષમાં સર્જનારી કોઈ પણ દુર્ઘટના માટે જવાબદારી નક્કી કરવામાં આવી છે. જો કોઈ દેશ અન્ય દેશના મિશનને નુંકસાન પહોંચાડે તો તેના માટે વળતરની જોગવાઈ કરવામાં આવી છે.

આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સમજૂતિ

વર્ષ 1919માં અંતરિક્ષા કાયદો બન્યો હતો તેના હેઠળ દરેક દેશોને પોતાના ભૌગોલિક ક્ષેત્રના ઉપરના હવાઈ ક્ષેત્રની સાર્વભૌમત્વ આપવામાં આવ્યું હતું પરંતુ જ્યારે દરેક દેશો પોતપોતાની રીતે અંતરિક્ષ મિશનોની શરૂઆત કરી તો એક એવી સમજૂતિની જરૂરિયાત પડી જેમાં દરેક દેશોને સામેલ કરવાના હતા. સોવિયત સંઘે જ્યારે 1957માં પોતાનો પહેલો કુત્રિમ ઉપગ્રહ સ્પૂતનિક-1 લોન્ચ કર્યો જેણે સંયુક્ત રાષ્ટ્રના આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સમજૂતિ પર ભાર આપ્યો કારણ કે, કોઈ પણ દેશના અંતરિક્ષ મિશનને બીજા દેશની અંતરિક્ષ સીમાને પાર કરવી જરૂરી હતી. તે બાદ એયરોસ્પેસ કાનુનથી અલગથી અંતરિક્ષ નિયમ બનાવવામાં આવ્યા. વર્ષ 1967માં તેને આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સમજુતિ તરીકે માન્યતા દેવામાં આવી. ભારત પ્રારંભથી જ આ સમજુતિનો હિસ્સો છે.

નિયમ

આ પણ વાંચો : ચંદ્રયાન-3 ની વધુ એક સફળતા, લેન્ડિંગ પહેલા મોકલ્યો નવો વીડિયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Chandrayaan-3International space agreementISROSpaceUnited Nations
Next Article