Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Threat to Gujarat High Court: ગુજરાત હાઇકોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Threat to Gujarat High Court: 2 ઇ-મેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી
threat to gujarat high court  ગુજરાત હાઇકોર્ટને ફરી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
Advertisement
  • Threat to Gujarat High Court: 2 ઇ-મેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી
  • આજના દિવસમાં જ 2 વખત મેઈલ કરી આપવામાં આવી ધમકી
  • ધમકી બાદ પોલીસ, BDDS સહિતની ટીમ દ્વારા ચેકીંગ

Threat to Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટને વધુ એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેમાં 2 ઇ-મેલ દ્વારા ગુજરાત હાઈકોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે. આજના દિવસમાં જ 2 વખત ઇ-મેલ કરી ધમકી આપવામાં આવી છે. જેમાં ધમકી બાદ પોલીસ, BDDS સહિતની ટીમ દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

Tags :
Advertisement

.

×