Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Headline 06 PM: આજ સાંજના 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર

Headline 06 PM: દેશ વિદેશ અને ગુજરાતના સમાચાર વાંચો.
headline 06 pm  આજ સાંજના 6 વાગ્યા સુધીના મહત્વના સમાચાર
Advertisement

Headline 06 PM: સમયની આ દોડધામમાં ક્યારેક મહત્વના સમાચાર તમારી નજરથી ચૂકી જવાય છે, પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી! બપોરના 3 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધીમાં ગુજરાત, દેશ અને વિશ્વમાં બનેલી તમામ મોટી ઘટનાઓ અને લેટેસ્ટ અપડેટ્સ હવે તમારા માટે એકસાથે હાજર છે. રાજકારણથી લઈને રમતગમત અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ સુધીની પળેપળની હકીકત હવે તમારા આંગળીના ટેરવે છે. ઘટનાઓ પાછળની ગંભીરતા અને સામાન્ય જનતા પર તેની અસર - બધું જ અહીં એક જ ક્લિકમાં જાણો.

1-Kalol News: માતા, પુત્રી અને દોહિત્રીનો આપઘાત, શું ભાભી ત્રાસ આપતી હતી?

Advertisement

2-WeatherForecast News: કેરળમાં ચોમાસું બેઠું! Gujarat માં પણ વાતાવરણમાં પલટો, જાણો હવામાન વિભાગનું સાત દિવસનું લેટેસ્ટ અનુમાન

Advertisement

3-Jamnagar News: આજે જામનગરના અનેક વિસ્તારોમાં પાણીનો કાપ, જાણો તમારા ઘરે ક્યારે આવશે પાણી!

4-Monsoon Update : દિલ્હી-NCRમાં ભારે વરસાદ! દિવસમાં રાત જેવો જોવા મળ્યો નજારો

5-Panchkula Firing News : સેક્ટર 5 માં ક્લબ બહાર બે યુવાનો પર 15 રાઉન્ડ ફાયરિંગ, 2 શૂટરો ઝડપાયા

6-Kuldeep Yadav એ IPL બાદ તુરંત ટેસ્ટ મેચ રમવા અંગે ઉઠાવ્યા સવાલ !

7-Motilal Oswal Report : AI ના ટ્રેન્ડમાં આ દેશો બન્યા માલામાલ, જાણો ભારતનું સ્થાન !

8-Instagram Reels માં નવું મજેદાર ફીચર આવશે, મોટી કમાણીનો માર્ગ ખુલશે

9-Sri Lanka Fire Tragedy : શ્રીલંકાના વૃદ્ધાશ્રમમાં ભીષણ આગ, મૃત્યુઆંક 11 પર પહોંચ્યો; 3 લોકો ગુમ

10-Freedom Ship Floating City : જમીન ખૂટી તો શું? હવે દરિયાના મોજાં પર તરશે આખું વિશ્વ, જુઓ અદભૂત પ્રોજેક્ટ!

Tags :
Advertisement

.

×