Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Surat : લિંબાયતમાં ઝેરી પાણીનું સંકટ : ગેરકાયદેસર ડાઇંગ મિલો સામે તંત્રના આંખ આડા કાન ; તંત્રની ઢીલી નીતિ પર પ્રશ્ન

Surat : લિંબાયતમાં કેમિકલયુક્ત પાણીનો નિકાલ : ગેરકાયદેસર ડાઇંગ મિલો સામે તંત્રની ઢીલી નીતિ
surat   લિંબાયતમાં ઝેરી પાણીનું સંકટ   ગેરકાયદેસર ડાઇંગ મિલો સામે તંત્રના આંખ આડા કાન   તંત્રની ઢીલી નીતિ પર પ્રશ્ન
Advertisement
  • Surat : લિંબાયતમાં કેમિકલયુક્ત પાણીનો નિકાલ ; ગેરકાયદેસર ડાઇંગ મિલો સામે તંત્રની ઢીલી નીતિ
  • Surat ના ગોવિંદ નગરમાં ઝેરી પાણીનો ખતરો : સ્થાનિકોમાં ચામડીના રોગની ભીતિ
  • ડાઇંગ મિલોની ગેરકાયદેસર કામગીરી : લિંબાયતમાં પર્યાવરણ અને આરોગ્ય પર સંકટ
  • GPCB અને પાલિકાની નિષ્ક્રિયતા : લિંબાયતમાં ફરી ઝેરી પાણીનું સંકટ
  • સુરતમાં ડ્રેનેજ થયું ઝેરી : ડાઇંગ મિલોની સાઠગાંઠથી સ્થાનિકોનું જીવન જોખમમાં

Surat : સુરતના લિંબાયત ( Surat ) વિસ્તારમાં ગેરકાયદેસર ડાઇંગ મિલો દ્વારા કેમિકલયુક્ત પાણીનો ડ્રેનેજ મારફતે નિકાલ થઈ રહ્યો છે, જેના કારણે સ્થાનિકોમાં ભય અને આરોગ્ય સમસ્યાઓનું સંકટ ઊભું થયું છે. ગોવિંદ નગર જેવા વિસ્તારોમાં ડ્રેનેજમાંથી ઝેરી પાણી બહાર આવતું હોવાની ફરિયાદો વધી રહી છે, જેના કારણે ચામડીના રોગો અને અન્ય આરોગ્ય જોખમોની ભીતિ સતાવે છે. સુરત મહાનગરપાલિકા (SMC) અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા અગાઉ કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં આ મિલો બેફામ રીતે ચાલી રહી છે, જે પર્યાવરણ અને જનસ્વાસ્થ્ય માટે 'ગંભીર' અને 'જીવલેણ' ખતરો બની રહ્યું છે.

Tags :
Advertisement

.

×