ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

PF એકાઉન્ટ ટ્રાન્સફર કરવું બન્યું સરળ, EPFO એ નવા નિયમો જાહેર કર્યા

EPFO એ PF સંબંધિત વધુ એક નિયમમાં ફેરફાર કર્યો છે. સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે.
03:55 PM Jan 18, 2025 IST | PIYUSHSINH SOLANKI
EPFO એ PF સંબંધિત વધુ એક નિયમમાં ફેરફાર કર્યો છે. સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે.

EPFO એ PF સંબંધિત વધુ એક નિયમમાં ફેરફાર કર્યો છે. સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે.

EPFO એ PF સંબંધિત વધુ એક નિયમમાં ફેરફાર કર્યો છે. સેન્ટ્રલ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશને પીએફ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાને સરળ બનાવી છે. હવે, જ્યારે કોઈપણ કર્મચારી પોતાની નોકરી બદલે છે, ત્યારે કંપની તરફથી ચકાસણી વિના પ્રોવિડન્ટ ફંડ ટ્રાન્સફર કરી શકાય છે.

EPFO એ તાજેતરમાં એક પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં પગારદાર લોકો માટે નોકરી બદલતી વખતે તેમના PF ખાતામાં ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. કર્મચારીઓને પોતાનું એકાઉન્ટ ટ્રાન્સફર કરવા માટે તેમની જૂની કે નવી કંપની પાસેથી વેરિફિકેશનની જરૂર રહેશે નહીં. તે પોતે દાવો કરીને પોતાનું ખાતું ટ્રાન્સફર કરાવી શકશે. જો તેમનો UAN આધાર સાથે જોડાયેલ હોય અને સભ્યોની બધી વ્યક્તિગત વિગતો મેળ ખાતી હોય. ચાલો તમને જણાવીએ કે કયા સબ્સ્ક્રાઇબર્સને આનો લાભ મળશે.

આ વપરાશકર્તાઓને મળશે રાહત

પીએફ ખાતું

EPFO દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ, કંપની તમામ ખાનગી કર્મચારીઓના પગારના 12 ટકા PF માં જમા કરે છે અને કર્મચારીએ એટલી જ રકમ જમા કરાવવાની હોય છે, જેમાં કંપની દ્વારા જમા કરાયેલા 8.33 ટકા પૈસા EPS માં જાય છે. તે જ સમયે, 3.67 ટકા હિસ્સો EPS માં જમા થાય છે.

આ પણ વાંચો: કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, હવે તેજસ અને વંદે ભારતમાં LTC સુવિધા મળશે

Tags :
announced new rulesCentral Provident Fund OrganizationCompanyEmployeeEpfojobPF accountsTransferring PF account
Next Article