Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

U-18 Women's Hockey Team : ભારતીય ટીમે જીત્યો બ્રોન્ઝ, PM Modi એ શુભકામના પાઠવી

U-18 Women's Hockey Team ની સેમિફાઇનલમાં ચીન સામે શૂટઆઉટમાં હાર બાદ, ભારતીય ટીમે કોરિયા સામે શાનદાર શરૂઆત કરી હતી, અને પ્રથમ બે મિનિટમાં જ લીડ મેળવી લીધી હતી. સંદીપ કુમારીએ શાનદાર સંયમ બતાવ્યો, અને બીજી જ મિનિટમાં શાનદાર ફિનિશિંગ સાથે ભારતને લીડ અપાવી હતી, ટીમે બ્રોન્ઝ મેડલ જીતી લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ભારતીય મહિલા હોકી ટીમને અભિનંદન પાઠવ્યા છે.
u 18 women s hockey team   ભારતીય ટીમે જીત્યો બ્રોન્ઝ  pm modi એ શુભકામના પાઠવી
Advertisement

U-18 Women's Hockey Team : ભારતીય મહિલા હોકી ટીમે શનિવારે અંડર-18 એશિયા કપમાં ત્રીજા સ્થાન માટે રમાયેલી મેચમાં કોરિયા પર 3-0 થી શાનદાર જીત મેળવીને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારત માટે, સંદીપ કુમારી (બીજી મિનિટ), કેપ્ટન સ્વીટી કુજુર (16 મી મિનિટ) અને નૌશીન નાઝ (33 મી મિનિટ) એ ગોલ કરીને ટીમને પોડિયમ સુધી પહોંચાડવામાં મદદ કરી છે. જે બદલ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ટીમને શુભકામનાઓ પાઠવી છે.

Tags :
Advertisement

.

×