Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

PM મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનું નિવેદન

રાજકોટ: વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના મંચ પરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દૂરદર્શી વિઝનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, "ઉદ્યમશીલતાથી આત્મનિર્ભરતાને સાકાર કરવા માટે વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિ આપણા માટે અત્યંત ગૌરવની વાત છે. સમય કરતાં આગળનું વિચારનારા PM આપણને મળ્યા તે આપણું સૌભાગ્ય છે."
pm મોદીના નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું   મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈનું નિવેદન
Advertisement
  • વિશ્વના રોકાણકારોનો વિશ્વાસ ગુજરાત પર વધ્યો : CMએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં કર્યું વખાણ
  • સમય કરતાં આગળ વિચારનારા PM મળ્યા તે ગૌરવ : મુખ્યમંત્રીની પ્રશંસા
  • મેન્યુફેક્ચરિંગ અને ગ્રીન એનર્જીમાં ગુજરાત હબ બન્યું : CMએ જાહેર કર્યા નવા બેન્ચમાર્ક
  • સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લાઓમાં રોકાણમાં ભારે વધારો : મુખ્યમંત્રીનું મોટું નિવેદન

રાજકોટ : વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ સમિટના મંચ પરથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દૂરદર્શી વિઝનની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, "ઉદ્યમશીલતાથી આત્મનિર્ભરતાને સાકાર કરવા માટે વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિ આપણા માટે અત્યંત ગૌરવની વાત છે. સમય કરતાં આગળનું વિચારનારા PM આપણને મળ્યા તે આપણું સૌભાગ્ય છે."

Tags :
Advertisement

.

×