Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

કેન્દ્રીય કેબિનેટે 12 ઔદ્યોગિક Smart Cities બનાવવાની મંજૂરી આપી, સરકાર કરશે જંગી રોકાણ...

કેન્દ્રીય કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરો બનાવાશે સરકાર ₹28,602 કરોડનું રોકાણ કરશે બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, કેન્દ્રીય કેબિનેટે સમગ્ર દેશમાં ગ્રેટર નોઇડાની તર્જ પર 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરો (Smart Cities)ની સ્થાપનાને મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રી અશ્વિની...
કેન્દ્રીય કેબિનેટે 12 ઔદ્યોગિક smart cities બનાવવાની મંજૂરી આપી  સરકાર કરશે જંગી રોકાણ
Advertisement
  1. કેન્દ્રીય કેબિનેટનો મહત્વપૂર્ણ નિર્ણય
  2. 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરો બનાવાશે
  3. સરકાર ₹28,602 કરોડનું રોકાણ કરશે

બુધવારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા, કેન્દ્રીય કેબિનેટે સમગ્ર દેશમાં ગ્રેટર નોઇડાની તર્જ પર 12 ઔદ્યોગિક સ્માર્ટ શહેરો (Smart Cities)ની સ્થાપનાને મંજૂરી આપી. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ જાણકારી આપી. ANI ના અહેવાલ અનુસાર, PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી છે. આ સ્માર્ટ સિટી નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ (NIDCP) હેઠળ તૈયાર કરવામાં આવશે. આ અંતર્ગત દેશના 10 રાજ્યોને આવરી લેવામાં આવશે અને કુલ 6 કોરિડોર બનાવવામાં આવશે.

Tags :
Advertisement

.

×