Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

તમિલનાડુના લોકો રાજ્યમાંથી DMK સરકારને ઉખેડી નાખશેઃ અમિતભાઈ શાહ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કહ્યું કે 2026 માં તમિલનાડુમાં રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) ની સરકાર બનવા જઈ રહી છે. રાજ્યમાં ભાજપ અને AIADMK ની સરકાર બનવા જઈ રહી છે.
તમિલનાડુના લોકો રાજ્યમાંથી dmk સરકારને ઉખેડી નાખશેઃ અમિતભાઈ શાહ
Advertisement
  • કેન્દ્રીય ગૃહમંત્રીએ મદુરાઈમાં કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું
  • તમિલ ભાષા ભારતની મહાન ભાષાઓમાંની એક છેઃ અમિતભાઈ શાહ
  • અમિત શાહે તમિલનાડુની DMK સરકાર પર સાધ્યુ નિશાન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે રવિવારે તમિલનાડુના મદુરાઈમાં એક કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યું. પોતાના સંબોધનની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે તમિલ ભાષા ભારતની મહાન ભાષાઓમાંની એક છે, હું તેમાં તમારી સાથે વાત કરી રહ્યો નથી, હું તેના માટે માફી માંગુ છું.

Tags :
Advertisement

.

×