Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Unseasonal rain: માવઠાની આફત, 24 કલાકમાં 28 તાલુકાને ધમરોળ્યા, દ્વારકામાં ખાબક્યો 1 ઈંચ!

ગુજરાતમાં હાલ સિઝન વગરનો વરસાદ દસ્તક આપી રહ્યો છે. માવઠાના લીધે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ગઈકાલે પણ રાજ્યભરમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં વગર ચોમાસે વરસાદ પડ્યો હતો. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં માવઠાએ હાજરી નોંધાવી છે. રાજ્યના કુલ 28 તાલુકાઓમાં વરસાદી માહોલ (Rainy Atmosphere) જામતા ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે.
unseasonal rain  માવઠાની આફત  24 કલાકમાં 28 તાલુકાને ધમરોળ્યા  દ્વારકામાં ખાબક્યો 1 ઈંચ
Advertisement
  • Unseasonal rain: ગુજરાતમાં કુદરતનો પ્રકોપ
  • 24 કલાકમાં 28 તાલુકા ધમરોળ્યા, ખેડૂતો ચિંતિત
  • દ્વારકાથી ગીરસોમનાથ સુધી માવઠાનો કેર
  • દરિયાકાંઠાના વિસ્તારોમાં જળબંબાકાર
  • કલ્યાણપુર અને વેરાવળમાં 1-1 ઇંચ વરસાદ

Unseasonal rain: ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી હવામાનમાં આવેલા ઓચિંતા પલટાએ સમગ્ર રાજ્યને વિચારતું કરી દીધું છે. ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ્યારે આકાશ સાફ હોવું જોઈએ, ત્યારે વરસાદની આ અણધારી એન્ટ્રી એટલે કે માવઠાએ (Unseasonal Rain) જનજીવન અને ખેતીના સમીકરણો બદલી નાખ્યા છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદી વાતાવરણ  વચ્ચે પડેલા આ વરસાદને કારણે ચોતરફ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Tags :
Advertisement

.

×