Unseasonal Rain : ગુજરાતના વાતાવરણમાં પલટો ! અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો
Unseasonal Rain : કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાતના હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે. ગુજરાતવાસીઓને અંગ દઝાડતી ગરમીથી રાહત મળી છે. ગુજરાતના વાતાવરણમાં (Weather Change) અચાનક પલટો આવતા રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ (Unseasonal Rain) ખાબક્યો છે. વહેલી સવારથી જ ઉત્તર ગુજરાત (North Gujarat), સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં ફેરફાર જોવા મળ્યો હતો.
Advertisement
- Unseasonal Rain : રાજ્યના અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલટો
- ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ
- અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે પવન
- અમદાવાદમાં ભારે પવનના કારણે ઉડી ધૂળની ડમરીઓ
- બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ
- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ અનેક સ્થળે વરસાદ