Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Unseasonal rains : ગુજરાતમાં કમોસમી વરસાદ, જામનગર-ભાવનગર-વડોદરા-ગિરસોમનાથના ખેડૂતોની ચિંતામાં વધારો

Unseasonal rains : ગુજરાતમાં કમોસમી વરસાદના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે. જામનગર, ભાવનગર, વડોદરા, સુરત સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ આવતા ખેડૂતોના ઉભા પાક પલળી ગયા છે. તેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વાંચ વિસ્તારપૂર્વક અહેવાલ
unseasonal rains   ગુજરાતમાં કમોસમી વરસાદ  જામનગર ભાવનગર વડોદરા ગિરસોમનાથના ખેડૂતોની ચિંતામાં વધારો
Advertisement
  • Unseasonal rains : ગુજરાતમાં કમોસમી વરસાદનો કહેર, ખેડૂતોના પાકને ભારે નુકસાનની ભીતિ
  • માવઠાનો માર : જામનગરથી મહુવા સુધી ખેડૂતોની મહેનત પર પાણી
  • કમોસમી વરસાદે ગુજરાતના ખેડૂતોને રડાવ્યા : કપાસ-સીંગના પાક પલળ્યા
  • અરબી સમુદ્રનું લો પ્રેશર : ગુજરાતમાં વરસાદે ખેતરોમાં ભરાવ્યું પાણી
  • જગતના તાતની ચિંતા : કમોસમી વરસાદથી ગુજરાતના પાકોને મોટું નુકસાન

Unseasonal rains : ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થવાને કારણે રાજ્યના જામનગર, ભાવનગર, વડોદરા અને મહુવા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. આ કમોસમી વરસાદે ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન પહોંચાડ્યું છે, જેનાથી ખેતરોમાં તૈયાર થયેલા પાક પલળી ગયા છે. તેથી ખેડૂતોની આર્થિક હાલત કફોડી બની શકે છે.

Tags :
Advertisement

.

×