Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ચાલતી બસમાં અંગત પળો માળી રહ્યા કપલનો Video Viral થયો, જુઓ

UP Viral Video : બંને વ્યક્તિઓ પૈકી મહિલા ચાદરમાં સંતાયેલી હતી
ચાલતી બસમાં અંગત પળો માળી રહ્યા કપલનો video viral થયો  જુઓ
Advertisement
  • બસમાં અશ્લીલ હરકતો કરતું કપલ ઝડપાયું
  • બંને વ્યક્તિઓ પૈકી મહિલા ચાદરમાં સંતાયેલી હતી
  • વીડિયોને @iamraviprashant દ્વારા Viral કરવામાં આવ્યો

UP Viral Video : સોશિયલ મીડિયા ઉપર અવાર-નવાર વિવિધ પ્રકારના વિચિત્ર વીડિયો Viral થતા હોય છે. તો અનેક વીડિયો એવા હોય છે, જેને જોઈને આપણે સ્તબ્ધ થઈ જતા હોય છે. તો અનેકવાર એવા આપણી સામે આવતા હોય છે, જેને જોઈને સામાન્ય માણસ ચોંકી જાય છે. કારણ કે... આ પ્રકારના વીડિયો ઉપર વિશ્વાસ કરવો મુશ્કેલ હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશયિલ મીડિયા ઉપર Viral થયો છે. તો આ વીડિયોમાં એક કપલ અંગત પણો માળતા ઝડપાયા છે.

બંને વ્યક્તિઓ પૈકી મહિલા ચાદરમાં સંતાયેલી હતી

એક અહેવાલ અનુસાર, તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર Viral થઈ રહ્યો છે. આ વીડિયો એક બસમાં બનાવવામાં આવ્યો હતો. જોકે આ વીડિયોને બસમાં હાજર એક વ્યક્તિ દ્વારા જ પોતાના ફોનમાં કેદ કરવામાં આવ્યો હતો. કારણ કે... જ્યારે બસ ચાલી રહી હતી. ત્યારે બસ કંડક્ટરે બસમાં એક કપલને અશ્લીલ હરકતો કરતા પકડી પાડ્યા હતા. તો બસ કંડક્ટર આ કપલ પાસે ગયો, ત્યારે તેઓ રંગે હાથ ઝડપાયા હતા. બંને વ્યક્તિઓ પૈકી મહિલાએ ચાદરમાં સંતાયેલી હતી. જ્યારે પુરુષે અડધી જ ચાદરથી પોતાનું શરીર ઢાંક્યું હતું. અને મહિલાએ પુરુષને બાથ ભરીને બેઠી હતી.

Advertisement

આ પણ વાંચો: અંડરવેરમાં ફરતી યુવતીનું શું થયું? જાણીને તમે પણ ચોંકી જશો

Advertisement

વીડિયોને @iamraviprashant દ્વારા Viral કરવામાં આવ્યો

તો બસ કંડક્ટરે કપલને ઠપકો આપ્યો, ત્યારે કપલે બસ કંડક્ટર સાથે ગેરવર્તન કર્યું હતું. કપલ દ્વારા બસ કંડક્ટર ઉપર ગુસ્સો કરવામાં આવ્યો હતો. ત્યારે આ ઘટનાનો બસમાં હાજર એક વ્યક્તિએ વીડિયો પોતાના ફોનમાં કેદ કર્યો હતો. હાલમાં, આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર Viral થઈ રહ્યો છે. જોકે આ વીડિયો ક્યા રાજ્યામાંથી કે પછી કઈ બસનો છે, તે સામે આવ્યું નથી. તે ઉપરાંત આ વીડિયોને લઈ પોલીસ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય, તે માહિતી હજુ મળી નથી. જોકે આ વીડિયોને સોશિયલ મીડિયા ઉપર @iamraviprashant દ્વારા Viral કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: રૂમાલ પહેરીને India Gate પહોંચી છોકરી, અશ્લીલ ડાન્સનો Video Viral

Tags :
Advertisement

.

×