Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Goa Nightclub Fire: મુખ્ય આરોપી ગૌરવ અને સૌરભ લુથરાનો પાસપોર્ટ રદ, ઘટના બાદથી બંને ભાઈઓ ફરાર

Goa Nightclub Fire: ગોવામાં એક નાઈટક્લબમાં આગ લાગવાથી 25 લોકોના મોત થયા. સૌરભ લુથરા અને ગૌરવ લુથરા આ આગના મુખ્ય આરોપી હોવાનું કહેવાય છે. ઘટના બાદથી બંને ભાઈઓ ફરાર છે. બંને થાઈલેન્ડ ભાગી ગયા છે. આ દરમિયાન, સરકારે બંનેના પાસપોર્ટ સસ્પેન્ડ કરી દીધા છે.
goa nightclub fire  મુખ્ય આરોપી ગૌરવ અને સૌરભ લુથરાનો પાસપોર્ટ રદ  ઘટના બાદથી બંને ભાઈઓ ફરાર
Advertisement
  • ગોવા (Goa) આગ ઘટનાને લઈને મોટા સમાચાર
  • લુથરા બ્રધર્સ પર કડક કાર્યવાહી
  • મુખ્ય આરોપી ગૌરવ અને સૌરભ લુથરાનો પાસપોર્ટ રદ
  • લુથરા બ્રધર્સ થાઈલેન્ડ ભાગી ગયા
  • ગોવા ક્લબમાં આગ લાગવાથી 25 લોકોના થયા હતા મોત

Goa Nightclub Fire: ગોવા (Goa) ક્લબમાં આગ લાગવાથી 25 લોકોના મોત થયા હતા, જેના માલિક ગૌરવ અને સૌરભ લુથરાના પાસપોર્ટ રદ કરવામાં આવ્યા છે. ક્લબમાં આગ લાગ્યા બાદ તેઓ ભારત છોડીને ભાગી ગયા હતા.

Tags :
Advertisement

.

×