હોસ્પિટલના પ્રસૂતિ વિભાગમાં નર્સને જોઈને શખ્સે કર્યું હસ્તમૈથુન, જુઓ Video
- Video સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો
- નર્સની સામે સરાજાહેર હસ્તમૈથુન કરવા લાગ્યો હતો
- અત્યાર સુધી પોલીસ તરફથી કોઈ માહિતી સામે આવી નથી
Uttarakhand Hospital Viral Video : Hospital માં દર્દીની સારવાર માટે તબીબો અને નર્સ ખડેપગે સેવા આપતા હોય છે. તો કોરોના કાળમાં જે રીતે નર્સ અને તબીબોઓએ લોકોના જીવ બચાવવા માટે રાત-દિવસ મહેનત કરી હતી, તે ક્યારે પણ ભૂલી શકાય તેમ નથી. જોકે કેટલીકવાર મુખ્ય તબીબોની ગેહાજરીમાં નર્સ જ દર્દીઓની સંભાળ લે છે. પરંતુ ક્યારેક આ નર્સ સાથે લોકો દ્વારા ગેરવર્તન કરવામાં આવે છે. ત્યારે આવી જ એક ઘટના Uttarakhand માંથી સામે આવી છે. જોકે આ ઘટનાનો એક Video સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.
નર્સની સામે સરાજાહેર હસ્તમૈથુન કરવા લાગ્યો હતો
એક અહેવાલ અનુસાર, Uttarakhand ના કોટદ્વારમાં આવેલી એક Hospital માંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટનામાં રાત્રી દરમિયાન Hospital ની અંદર આવેલા દર્દીઓના વોર્ડમાં એક વ્યક્તિએ નર્સની સામે સરાજાહેર હસ્તમૈથુન કરવા લાગ્યો હતો. ત્યારે આ ઘટનાનો સંપૂર્ણ Video દર્દીના વોર્ડમાં હાજર એક વ્યક્તિ દ્વારા પોતાના કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો. આ Video માં જે Hospital નો ભાગ દર્શાવવામાં આવ્યો છે, તે પ્રસૂતિ વિભાગ છે.
આ પણ વાંચો: ચાલતી બસમાં અંગત પળો માળી રહ્યા કપલનો Video Viral થયો, જુઓ
खुलेआम "हस्तमैथुन" करते हुए एक युवक की वीडियो वायरल हो रही है.
मामला उत्तराखंड कोटद्वार के सरकारी अस्पताल का बताया जा रहा है.
बताया जा रहा है कि "अस्पताल की नर्स" को देखकर युवक हस्तमैथुन करने लगा. pic.twitter.com/YmLfr1C0cE
— Anika Pandey (@Anika_Pan) November 18, 2024
અત્યાર સુધી પોલીસ તરફથી કોઈ માહિતી સામે આવી નથી
આ Videoમાં જે રીતે વ્યક્તિની હરકતને બતાવવામાં આવી છે, તે જોઈને લાગે છે કે, આ વ્યક્તિ સનકી લાગે છે. તે ઉપરાંત આ Videoમાં જે Hospital નો વોર્ડ બતાવવામાં આવ્યો છે, તેમાં દર્દીઓના બેડ ખાલી જોવા મળી રહ્યા છે. પરંતુ એક બેડ પાસે ઉભો રહીને આ વ્યક્તિ નર્સની સામે જોઈને હસ્તમૈથૂન કરી રહ્યો છે. ત્યારે જે વ્યક્તિએ આ Video બનાવ્યો છે, તેણે આ વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહીની માગ કરી છે. જોકે આ ઘટનામાં આશરે 13 નવેમ્બરના રોજ ઘટી હતી. જોકે આ ઘટનાને લઈ અત્યાર સુધી પોલીસ તરફથી કોઈ માહિતી સામે આવી નથી. તે ઉપરાંત આ ઘટનામાં કોણ છે, તે અંગે પણ કોઈ સ્પષ્ટતા થઈ નથી. ત્યારે હવે, એ જોવાનું રહ્યું કે, Uttarakhand ની પોલીસ દ્વારા આ વ્યક્તિને ક્યારે પકડી પાડીને કાયદાનું ભાન કરાવાશે.
આ પણ વાંચો: અંડરવેરમાં ફરતી યુવતીનું શું થયું? જાણીને તમે પણ ચોંકી જશો