Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Uttarakhand Snake Tank : પાણીની ટાંકીમાંથી 27 સાપનું રેસ્ક્યૂ, આઘાતમાં પરિવાર !

Uttarakhand Snake Tank નો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે ધૂમ મચાવી રહ્યો છે. ઉત્તરાખંડના હરિદ્વારમાં આવેલા એક ગામમાં પરિવારે ટાંકીમાં 27 સાપ જોયા કે, તરત જ તેમણે વન વિભાગને જાણ કરી હતી. તે બાદ વન વિભાગના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, અને સાપને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. તે પહેલાં, ટાંકીમાં સાપની હાજરી અને આંટાફેરા જોઈને પરિવાર ડરનો માર્યો સ્તબ્ધ થઇ ગયો હતો.
uttarakhand snake tank   પાણીની ટાંકીમાંથી 27 સાપનું રેસ્ક્યૂ  આઘાતમાં પરિવાર
Advertisement

Uttarakhand Snake Tank : પાણીની ટાંકીમાંથી પાઇપ દ્વારા નળ સુધી પાણી પહોંચાડવામાં આવે છે, પણ કલ્પના કરો કે તમે નળ ખોલવાના છો અને બીજી બાજુ ખતરો તમારી રાહ જોઈ રહ્યો છે? ઇન્ટરનેટ પર વાયરલ થયેલો વિડીયો ભયાનક છે. એક પરિવારને પાણીની ટાંકીમાં એક કે બે નહીં, પરંતુ 27 સાપ મળ્યા. તેમને જોયા પછી પરિવારની પોતાની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી.

Tags :
Advertisement

.

×