Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : SMCએ ઝડપ્યો 25 લાખથી વધુનો વિદેશી દારૂ, ફરાર બુટલેગરોની પોલીસે શરૂ કરી તપાસ

Vadodara : દમણથી દારૂ ભરીને વડોદરામાં ઘુસાડવામાં આવતું કન્ટેનર અટલાદરા-પાદરા રોડ પરથી ઝડપાયું છે અને સ્ટેટ મોનિટરીંગ સેલ (SMC) એ આ દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. ​Smc એ કાર્યવાહી કરતા સ્થાનિક પોલીસ ઊંઘતી ઝડપાઈ છે. ​ક્રેટા કાર દ્વારા પાઇલોટિંગ કરી રહેલો બુટલેગર પોલીસને જોઈ નાસી છૂટ્યો હતો.
vadodara   smcએ ઝડપ્યો 25 લાખથી વધુનો વિદેશી દારૂ  ફરાર બુટલેગરોની પોલીસે શરૂ કરી તપાસ
Advertisement

Vadodara : કન્ટેનરમાંથી રૂ.25.36 લાખની કિંમતનો દારૂ અને બિયરની કુલ 10,787 બોટલો મળી આવી હતી. 10 લાખના કન્ટેનર અને દારૂ સહિત કુલ રૂ.35.44 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો.

Tags :
Advertisement

.

×