Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara: ભાજપે જિલ્લા-તા. પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી

વડોદરા જિલ્લાના રાજકીય ફલક પર ભાજપે પોતાની સેના ઉતારી દીધી છે. જિલ્લા પંચાયતથી લઈને નાની નગરપાલિકા સુધીના ઉમેદવારોની જાહેરાત સાથે જ અનેક દિગ્ગજોના પત્તા કપાયા છે તો કેટલાક નવા ચહેરાઓને લોટરી લાગી છે. સત્તા ટકાવી રાખવા માટે પક્ષે જે વ્યૂહરચના ગોઠવી છે તેનાથી વિપક્ષોમાં ફફડાટ છે.
vadodara  ભાજપે જિલ્લા તા  પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી
Advertisement
  • Vadodara માં ચૂંટણી જંગ તેજ: ભાજપે ઉમેદવારોની મસમોટી યાદી કરી જાહેર
  • જિલ્લા પંચાયતની તમામ 34 બેઠકો પર ભાજપે મૂરતિયા કર્યા ફાઈનલ
  • વડોદરા, પાદરા અને કરજણ સહિત 8 તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર
  • ડભોઇ, સાવલી અને વાઘોડિયા નગરપાલિકા માટે પક્ષે ખોલ્યા પત્તા
  • તાલુકા પંચાયતોની કુલ 160થી વધુ બેઠકો પર નામ કરાયા નક્કી
  • સ્થાનિક સ્તરે જૂથવાદ ખાળવા અને જીત સુનિશ્ચિત કરવા ભાજપનો મોટો દાવ

Vadodara Local Election : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ (Local Body Elections) ને લઈને રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટી (BJP) એ વડોદરા જિલ્લામાં પોતાનું પ્રભુત્વ જાળવી રાખવા માટે ઉમેદવારોની વધુ એક મોટી યાદી જાહેર કરી દીધી છે. પક્ષ દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને વિવિધ નગરપાલિકાઓ માટે રણનીતિક રીતે મૂરતિયાઓ પસંદ કરવામાં આવ્યા છે.

Tags :
Advertisement

.

×