Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Vadodara : ભાજપ કોર્પોરેટરની દાદાગીરીનો આરોપ! VMCના અધિકારી સાથે જાહેરમાં મારામારી

વડોદરામાં ભાજપના એક કોર્પોરેટર સામે લાગેલા ગંભીર આરોપે સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. ખોડિયારનગર વિસ્તારમાં સામાન્ય બોલાચાલી બાદ સર્જાયેલી ઘટનામાં મહાનગરપાલિકાના અધિકારી સાથે મારામારી થઈ હોવાનો આક્ષેપ છે. વોર્ડ નંબર 4ના કોર્પોરેટરનું નામ સામે આવતાં અનેક સવાલ ઊભા થયા છે. આખરે એવો કયો વિવાદ સર્જાયો કે વાત મારામારી સુધી પહોંચી? ઘટનાની વિગતો અને સંભવિત કાર્યવાહીને લઈને હવે સૌની નજર તંત્ર પર ટકેલી છે.
vadodara   ભાજપ કોર્પોરેટરની દાદાગીરીનો આરોપ  vmcના અધિકારી સાથે જાહેરમાં મારામારી
Advertisement

Vadodara BJP Corporator Controversy : વડોદરામાં ભાજપના કોર્પોરેટર સામે વડોદરા મહાનગરપાલિકા (VMC)ના પાણી પુરવઠા વિભાગના અધિકારી સાથે જાહેરમાં મારામારી કરવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. વોર્ડ નંબર 4ના કોર્પોરેટર મયુર ચોરાટિયા અને અધિકારી વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હોવાની માહિતી મળી છે. કોર્પોરેટર અને તેમની સાથેના માણસોએ અધિકારીને માર માર્યો હોવાના આક્ષેપને પગલે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×