Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VADODARA : બોગસ ફાયર NOC કૌભાંડ ખુલ્યું, બિલ્ડીંગ સંચાલકને નોટીસ

VADODARA : ફાયદા માટે તૈયાર કરાયેલા ડોક્યૂમેન્ટના અંતમાં નામ નિકુંજ આઝાદનું હતું. જ્યારે તેના પર કરવામાં આવેલી સહી પાર્થ બ્રહ્મભટ્ટની હતી
vadodara   બોગસ ફાયર noc કૌભાંડ ખુલ્યું  બિલ્ડીંગ સંચાલકને નોટીસ
Advertisement

VADODARA : રાજ્યમાં બોગસ કચેરી, અધિકારી, જજ, વકીલ બાદ હવે ફાયર એનઓસીનું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરાના સોશિયલ મીડિયા મારફતે એક બોગસ ફાયર એનઓસીનો ફોટો સામે આવ્યો હતો. તેની તપાસ કરતા તે બનાવટી હોવાનું ખુલ્યું હતું. આ ચકચારી ઘટના અંગે તત્કાલિન ઇન્ચાર્જ ફાયર ઓફિસર નિકુંજ આઝાદ દ્વારા પોલીસ તપાસ માટેની અરજી કરવામાં આવી છે. જ્યારે વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા જે બિલ્ડીંગના નામનો નોટીસમાં ઉલ્લેખ છે, તેના વિરૂદ્ધ સત્તાવાર નોટીસ ઇશ્યુ કરીને વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. (BOGUS FIRE NOC SCAM COME ON SURFACE - VADODARA)

Tags :
Advertisement

.

×