ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Vadodara : વડોદરા કોંગ્રેસના નેતાનું રાજીનામું

વડોદરામાં વધુ એક કોંગ્રેસ નેતાનું રાજીનામું કોંગ્રેસ નેતા નિકુલ પટેલે આપ્યું રાજીનામું સામાજિક સેવામાંથી રસ ઉઠી જતાં આપ્યું રાજીનામું અંદરો અંદરની લડાઈથી ત્રાસી રાજીનામું આપ્યાની ચર્ચા કોંગ્રેસના પ્રવકતા તરીકે કામ કરી રહ્યા હતા નિકુલ પટેલ વડોદરા કોંગ્રેસમાંથી આજે વધુ એક...
04:50 PM Nov 10, 2023 IST | Vipul Pandya
વડોદરામાં વધુ એક કોંગ્રેસ નેતાનું રાજીનામું કોંગ્રેસ નેતા નિકુલ પટેલે આપ્યું રાજીનામું સામાજિક સેવામાંથી રસ ઉઠી જતાં આપ્યું રાજીનામું અંદરો અંદરની લડાઈથી ત્રાસી રાજીનામું આપ્યાની ચર્ચા કોંગ્રેસના પ્રવકતા તરીકે કામ કરી રહ્યા હતા નિકુલ પટેલ વડોદરા કોંગ્રેસમાંથી આજે વધુ એક...

વડોદરામાં વધુ એક કોંગ્રેસ નેતાનું રાજીનામું
કોંગ્રેસ નેતા નિકુલ પટેલે આપ્યું રાજીનામું
સામાજિક સેવામાંથી રસ ઉઠી જતાં આપ્યું રાજીનામું
અંદરો અંદરની લડાઈથી ત્રાસી રાજીનામું આપ્યાની ચર્ચા
કોંગ્રેસના પ્રવકતા તરીકે કામ કરી રહ્યા હતા નિકુલ પટેલ

વડોદરા કોંગ્રેસમાંથી આજે વધુ એક નેતાએ રાજીનામું આપી દીધું છે. અંદરો અંદરની લડાઇથી તેઓ ત્રસ્ત થઇ ગયા હતા.

નિકુલ પટેલ કોંગ્રેસના પ્રવક્તા હતા

વડોદરામાં વધુ એક કોંગ્રેસ નેતાએ રાજીનામું આપી દીધું છે. કોંગ્રેસ નેતા નિકુલ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. નિકુલ પટેલ કોંગ્રેસના પ્રવક્તા તરીકે કામ કરી રહ્યા હતા.

અંદરો અંદરની લડાઇથી તેઓ ત્રસ્ત થઇ ગયા હતા

જો કે કોંગ્રેસમાં યાદવાસ્થળીના કારણે ત્રાસીને તેમણે રાજીનામું આપી દીધું હોવાની સ્થાનિક સ્તરે ચર્ચા ચાલી રહી છે. અંદરો અંદરની લડાઇથી તેઓ ત્રસ્ત થઇ ગયા હતા.

આ પણ વાંચો----SURAT: ભાઠેના મિલેનિયમ 2 માર્કેટમાં કપડાની દુકાનમાં ભીષણ આગ

Tags :
Nikul PatelResignsocial serviceVadodaraVadodara Congress
Next Article