ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

VADODARA : કંસટ્રક્શન સાઈટ પર કામ કરતાં મજૂરો દટાયા, 3 શ્રમિકને આબાદ બચાવાયા

વડોદરામાં બાંધકામની સાઈટ પર અચાનક  ભેખડ ધસી પડતાં બે શ્રમિક નીચે દટાઇ જતાં  દોડધામ મચી ગઇ હતી.. ત્રણ શ્રમિકોનો  આબાદ  બચાવ  કરવામાં  આવ્યો  છે   હાલમાં ચોમાસાના સમયમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી (Rain) માહોલ છે. જો કે વરસાદી માહોલના કારણે...
01:01 PM Jul 08, 2023 IST | Hiren Dave
વડોદરામાં બાંધકામની સાઈટ પર અચાનક  ભેખડ ધસી પડતાં બે શ્રમિક નીચે દટાઇ જતાં  દોડધામ મચી ગઇ હતી.. ત્રણ શ્રમિકોનો  આબાદ  બચાવ  કરવામાં  આવ્યો  છે   હાલમાં ચોમાસાના સમયમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી (Rain) માહોલ છે. જો કે વરસાદી માહોલના કારણે...

વડોદરામાં બાંધકામની સાઈટ પર અચાનક  ભેખડ ધસી પડતાં બે શ્રમિક નીચે દટાઇ જતાં  દોડધામ મચી ગઇ હતી.. ત્રણ શ્રમિકોનો  આબાદ  બચાવ  કરવામાં  આવ્યો  છે

 

હાલમાં ચોમાસાના સમયમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી (Rain) માહોલ છે. જો કે વરસાદી માહોલના કારણે કન્સ્ટ્રકશન સાઇટ (Construction site) પર માટી ધસી જવાની ઘટનાઓ બની રહી છે. આવી જ એક ઘટના વડોદરામાં પણ બની છે. વડોદરામાં નટુભાઈ સર્કલ નજીક નિર્માણધીન ઇમારતની દિવાલ ધસી પડી હતી. આ દિવાલની માટી નીચે ધસી પડતા 4 શ્રમિક દટાયા છે. આદર્શ હોસ્પિટલ નજીક એક કન્સ્ટ્રકશન સાઇટમાં કામ ચાલી રહ્યુ હતુ જેમાં આ ઘટના બની હતી

 

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. વરસાદના કારણે અચાનક માટી ધસી જતાં 4 શ્રમિકો દટાઇ ગયા હોવાની માહિતી મળી રહી છે. જેમાં જોઇ શકાય છે કે અચાનક જ માટીનો એક ભાગ ધસીને શ્રમિકો પર પડે છે.

આપણ  વાંચો -AHMEDABAD ની આ સોસાયટીએ પર્યાવરણની જાળવણી માટે લીધો અનોખો નિર્ધાર, જાણો

 

 

Tags :
AccidentConstruction Siteinjurdtwo workersVadodara
Next Article