Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara : પોલીસની હાજરીમાં ભાજપ અને VHPના હોદ્દેદારોએ કરી મારામારી, મંદિર વિવાદમાં નેતાઓની દાદાગીરી

Vadodara ના ભાયલી અર્બન 8 રેસિડન્સીમાં મંદિર વિવાદને લઈ મારામારી થઈ હતી, વોર્ડ 10 ભાજપના નવનિયુક્ત હોદ્દેદારો, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ કરી મારામારી. અર્બન 8 રેસિડન્સીમાં બહારથી આવી પોલીસની હાજરીમાં મારામારી કરતા સ્થાનિકોમાં રોષની લાગણી જોવા મળી હતી.
vadodara   પોલીસની હાજરીમાં ભાજપ અને vhpના હોદ્દેદારોએ કરી મારામારી  મંદિર વિવાદમાં નેતાઓની દાદાગીરી
Advertisement

Vadodara : મંદિર નિર્માણના વિવાદને લઈને ભાજપના સ્થાનિક હોદ્દેદારો અને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ પોલીસની હાજરીમાં સોસાયટીના રહીશો પર હુમલો કરી અસામાજિક તત્વો જેવું વર્તન કરતા ભારે ચકચાર મચી ગઈ છે.

Tags :
Advertisement

.

×