Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara શહેરની જનતાને પ્રદૂષણમુક્ત અને આધુનિક પરિવહન સેવાની ભેટ, 250 ઈલેક્ટ્રિક બસો દ્વારા પર્યાવરણ જાળવણીનો મક્કમ નિર્ધાર

Vadodara : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનોહરલાલ ખટ્ટરની પ્રેરક ઉપસ્થિતિમાં વડોદરાના આંગણે આયોજિત ‘વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ દરમિયાન જીએસએફસી ગેટ નંબર-1 ખાતેથી 30 નવી એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું.
vadodara શહેરની જનતાને પ્રદૂષણમુક્ત અને આધુનિક પરિવહન સેવાની ભેટ  250 ઈલેક્ટ્રિક બસો દ્વારા પર્યાવરણ જાળવણીનો મક્કમ નિર્ધાર
Advertisement

Vadodara મહાનગરપાલિકા દ્વારા શહેરને ‘ક્લીન સિટી-ગ્રીન સિટી’ બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી ‘પીએમ ઈ બસ સેવા’ હેઠળ આ પર્યાવરણલક્ષી પરિવહન ક્રાંતિનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×