Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

VADODARA : 'કર્નલ સોફિયા કુરેશી માત્ર મારી નહીં, દેશની બહેન છે' - શાયના સુનસારા

VADODARA : જ્યારે વડાપ્રધાનની ગાડી નજીક આવી ત્યારે કર્નલ સોફિયા કુરેશીના પરિવારે શ્રી મોદી પર ગુલાબની પાંખડી વરસાવી અભિવાદન કર્યું હતું
vadodara    કર્નલ સોફિયા કુરેશી માત્ર મારી નહીં  દેશની બહેન છે    શાયના સુનસારા
Advertisement
  • કર્નલ સોફિયા કુરેશીનો પરિવાર વડાપ્રધાનના અભિવાદનમાં જોડાયો
  • ઓપરેશન સિંદૂર બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે છે
  • વડાપ્રધાને એક કિમીનો રોડ શો યોજીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું

VADODARA : આજે વડોદરામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી (PM NARENDRA MODI) ના સ્વાગત સન્માન માટે સિંદૂર સન્માન યાત્રા (SINDOOR SANMAN YATRA) યોજાઈ હતી. ત્યારે આ યાત્રામાં ઓપરેશન સિંદૂર (OPEREATION SINDOOR) ની વિગતો દેશ-દુનિયા સમક્ષ પ્રસ્તુત કરનારા કર્નલ સોફિયા કુરેશી (COL SOFIA QURESHI) નો પરિવાર પણ સહભાગી થયો હતો. તેમની સાથે સેનામાં ફરજ દરમિયાન શહીદ થયેલા આઠ જવાનોના પરિવારે પણ ઉત્સાહવર્ધન કર્યું હતું.

Tags :
Advertisement

.

×