Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vadodara ગ્રામ્ય LCB એ ગોરજ નજીકથી ઝડપ્યું વિદેશી દારૂનું કન્ટેનર, રૂ.1.78 કરોડનો મુદ્દામાલ જપ્ત

Vadodara ગ્રામ્ય એલસીબીએ મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપ્યો છે અને ગોરજ નજીકથી વિદેશી દારૂ ભરેલો કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યો ઠેય કુલ અંદાજે રૂ.1.78 કરોડથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ભારતીય બનાવટની વિદેશી દારૂની 1750 પેટી સહિત કન્ટેનર અને રોકડ જપ્ત કરવામાં આવી છે. પોલીસે આરોપીને ઝડપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
vadodara ગ્રામ્ય lcb એ ગોરજ નજીકથી ઝડપ્યું વિદેશી દારૂનું કન્ટેનર  રૂ 1 78 કરોડનો મુદ્દામાલ જપ્ત
Advertisement

Vadodara ગ્રામ્ય લોકલ ક્રાઈમ બ્રાંચે લાખોના વિદેશી દારૂના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. વિદેશી દારૂ સહિત આરોપી, મોબાઈલ અને કન્ટેનર મળી કુલ 14.87 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. જ્યારે એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Tags :
Advertisement

.

×