Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Valsad Civil Hospital : સિવિલ હોસ્પિટલમાં નર્સીંગ કોલેજની બસ ખખડધજ હાલતમાં

Valsad Civil Hospital : Nursing staff ના વિદ્યાર્થીઓને લઈને પરત ફરી રહી હતી
valsad civil hospital   સિવિલ હોસ્પિટલમાં નર્સીંગ કોલેજની બસ ખખડધજ હાલતમાં
Advertisement
  • Civil Hospital ની લાલીયાવાડી આવી સામે
  • વિદ્યાર્થિઓ દ્વારા Bus ને ધક્કો મારવામાં આવ્યો હતો
  • Nursing staff ના વિદ્યાર્થીઓને લઈને પરત ફરી રહી હતી

Valsad Civil Hospital : વધુ એકવાર વલસાડની Civil Hospital નો મામલો ચર્ચાનો વિષય બન્યો છે. જોકે આ પહેલા પણ અનેક કિસ્સાઓમાં વલસાડની Civil Hospital વિવાદના વાદળો નીચે આવી છે. અનેક વખત વલસાડના નાગરિકો દ્વારા Civil Hospital સામે આક્ષેપો કરવામાં આવ્યા છે. તે ઉપરાંત અનેકવાર વલસાડની Civil Hospital ના તબીબોની લાલીયાવાડી સામે આવી છે.

વિદ્યાર્થિઓ દ્વારા Bus ને ધક્કો મારવામાં આવ્યો હતો

તો આ વખતે આ  Civil Hospital ને કારણે હોસ્પિટલમાં કામ કરતા Nursing staff ને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જોકે આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે. જે બાદ આ મામલો ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ કિસ્સામાં Civil Hospital ના Nursing staff ના વિદ્યાર્થીઓને લઈને જતી Bus ખખડધજ હાલતમાં જોવા મળી છે. તો આ Bus રસ્તામાં જ બંધ પડી હતી. ત્યારે આ Bus ને ચાલુ કરવા માટે વિદ્યાર્થિઓ દ્વારા Bus ને ધક્કો મારવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

Nursing staff ના વિદ્યાર્થીઓને લઈને પરત ફરી રહી હતી

જોકે જ્યારે આ Busમાં Civil Hospital ના Nursing staff ના વિદ્યાર્થીઓને લઈને પરત ફરી રહી હતી, ત્યારે બંધ પડી હતી. જે બાદ Bus અથાગ પ્રયત્નો કરવા છતા ચાલુ થઈ નહીં. ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા આ Bus ને ધક્કો મારવામાં આવ્યો હતો. જે બાદ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચો: BZ Group Scam : મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારોના રૂપિયાથી ખરીદી કરોડોની પ્રોપર્ટી, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×