Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Venezuela Earthquake : 1400થી વધુના મોત, 60 લાખ લોકો પ્રભાવિત! 69 હજાર લોકો હજુ લાપતા...

Venezuela Earthquake : વેનેઝુએલામાં આવેલા 7.2 અને 7.5ની તીવ્રતાના 2 શક્તિશાળી ભૂકંપે દેશને વિનાશની કગાર પર ધકેલી દીધો છે. હજારો લોકોના મોત, લાખો લોકો પ્રભાવિત અને હજારો હજુ પણ લાપતા હોવાના કારણે બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. વિશ્વના 20થી વધુ દેશોની રેસ્ક્યુ ટીમો રાહત કાર્યમાં જોડાઈ છે, જ્યારે સ્થાનિક લોકો પણ જીવના જોખમે કાટમાળ હટાવી રહ્યા છે.
venezuela earthquake   1400થી વધુના મોત  60 લાખ લોકો પ્રભાવિત  69 હજાર લોકો હજુ લાપતા
Advertisement

Venezuela Earthquake : વેનેઝુએલામાં પ્રકૃતિએ ભયંકર વિનાશ વેર્યો છે. 7.2 અને 7.5ની તીવ્રતાના સતત 2 ભૂકંપે આખા દેશને હચમચાવી દીધો છે. આ આફતના 3 દિવસ પછી પણ કાટમાળ નીચે દબાયેલા લોકો માટે જીવન અને મૃત્યુ વચ્ચેની લડાઈ ચાલુ છે. અત્યાર સુધીમાં 1,430થી વધુ લોકોના મોત નીપજ્યા છે, જ્યારે આઘાતજનક રીતે 68,900થી વધુ લોકો હજુ પણ લાપતા છે. અત્યારે દરેક સેકન્ડ કિંમતી છે અને કાટમાળમાં દબાયેલા લોકોને જીવતા બહાર કાઢવા માટે સમય સામેની આ દોડ સતત ચાલુ છે.

Tags :
Advertisement

.

×