Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Vice President Election India : કોણ છે બી. સુદર્શન રેડ્ડી? જેમને વિપક્ષે બનાવ્યા ઉમેદવાર

વિપક્ષી પક્ષે સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ બી. સુદર્શન રેડ્ડીને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઉમેદવાર બનાવ્યા. જાણો કોણ છે રેડ્ડી અને તેમનો મુકાબલો કોની સાથે છે.
vice president election india   કોણ છે બી  સુદર્શન રેડ્ડી  જેમને વિપક્ષે બનાવ્યા ઉમેદવાર
Advertisement
  • ઉપરાષ્ટ્રપતિ પદ માટે વિપક્ષના ઉમેદવાર જાહેર (Vice President Election India)
  • SCના પૂર્વ જજ સુદર્શન રેડ્ડીને બનાવ્યા ઉમેદવાર
  • NDAના સીપી રાધાકૃષ્ણન સામે થશે મુકાબલો
  • કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ કરી જાહેરાત
  • આ ચૂંટણી વિચારધારાની લડાઈ છેઃ મલ્લિકાર્જૂન
  • ઉપરાષ્ટ્રપતિ માટે બંને ઉમેદવાર દક્ષિણ ભારતના
  • સુદર્શન રેડ્ડીના નામ પર વિપક્ષી પાર્ટીઓ એકજૂટ

Vice President Election India : વિપક્ષી ઇન્ડિયા એલાયન્સે ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે પોતાના ઉમેદવારની ( Vice President Election India) જાહેરાત કરી છે. સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને ગોવાના પ્રથમ લોકાયુક્ત જસ્ટિસ (નિવૃત્ત) બી. સુદર્શન રેડ્ડીને ઇન્ડિયા બ્લોક દ્વારા મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ જાહેરાત સાથે, આ ચૂંટણી હવે ખૂબ જ રસપ્રદ અને પ્રતિષ્ઠાનો મુકાબલો બની ગઈ છે, જ્યાં રેડ્ડીનો સામનો શાસક પક્ષના ઉમેદવાર અને ભાજપના નેતા સીપી રાધાકૃષ્ણન સાથે થશે.

Tags :
Advertisement

.

×