Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Video : Taiwan ની સંસદમાં જોરદાર હંગામો, સાંસદોએ એકબીજા સાથે કરી છૂટા હાથની મારામારી...

શુક્રવારે તાઈવાન (Taiwan)ની સંસદમાં ભારે હંગામો થયો હતો. સરકારના કામકાજ પર નજર રાખવા માટે સાંસદોને વધુ સત્તા આપવાના પ્રસ્તાવ પર સંસદમાં ચર્ચા થવા જઈ રહી હતી ત્યારે સંસદમાં અરાજકતાનું વાતાવરણ હતું. સંસદમાં હંગામાનો વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ...
video   taiwan ની સંસદમાં જોરદાર હંગામો  સાંસદોએ એકબીજા સાથે કરી છૂટા હાથની મારામારી
Advertisement

શુક્રવારે તાઈવાન (Taiwan)ની સંસદમાં ભારે હંગામો થયો હતો. સરકારના કામકાજ પર નજર રાખવા માટે સાંસદોને વધુ સત્તા આપવાના પ્રસ્તાવ પર સંસદમાં ચર્ચા થવા જઈ રહી હતી ત્યારે સંસદમાં અરાજકતાનું વાતાવરણ હતું. સંસદમાં હંગામાનો વીડિયો (Video) સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયો (Video)માં એક સાંસદ ફાઇલો છીનવીને સંસદની બહાર ભાગતા જોઈ શકાય છે.

Tags :
Advertisement

.

×