Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Fadnavisની વાતચીતનો એ વીડિયો વાયરલ જે સાંભળ્યા પછી લોકો કહે છે....

મહારાષ્ટ્રમાં ફરી એકવાર મહાયુતિ ગઠબંધનની સરકાર મતગણતરી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમની માતા વચ્ચે ફોન પર વાતચીત માતા સાથેની વાતચીતનો વીડિયો વાયરલ Devendra Fadnavis : મહારાષ્ટ્રમાં ફરી એકવાર મહાયુતિ ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. દેવેન્દ્ર ફડણવીસ...
fadnavisની વાતચીતનો એ વીડિયો વાયરલ જે સાંભળ્યા પછી લોકો કહે છે
Advertisement
  • મહારાષ્ટ્રમાં ફરી એકવાર મહાયુતિ ગઠબંધનની સરકાર
  • મતગણતરી દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમની માતા વચ્ચે ફોન પર વાતચીત
  • માતા સાથેની વાતચીતનો વીડિયો વાયરલ

Devendra Fadnavis : મહારાષ્ટ્રમાં ફરી એકવાર મહાયુતિ ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)ના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધનને 230થી વધુ બેઠકો મળવા જઈ રહી છે. આ સાથે જ ભાજપે એકલા હાથે 100થી વધુનો આંકડો પાર કર્યો છે.

Tags :
Advertisement

.

×