Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ વિરૂદ્ધ Video Viral, જાણો શું કર્યા ગંભીર આરોપ

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ (Rajkot district BJP President) નો સૌથી મોટો વિવાદ સામે આવ્યો છે. પાટીદાર યુવકે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા (Rajkot district BJP president Alpesh Dholaria) વિરુદ્ધ વીડિયો બનાવ્યો છે જે હાલમાં વાયરલ થઇ રહ્યો છે. શું...
રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ વિરૂદ્ધ video viral  જાણો શું કર્યા ગંભીર આરોપ
Advertisement

રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ (Rajkot district BJP President) નો સૌથી મોટો વિવાદ સામે આવ્યો છે. પાટીદાર યુવકે રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશ ઢોલરિયા (Rajkot district BJP president Alpesh Dholaria) વિરુદ્ધ વીડિયો બનાવ્યો છે જે હાલમાં વાયરલ થઇ રહ્યો છે. શું છે આ વીડિયોમાં આવો જાણીએ આર્ટિકલમાં...

પટેલ સમાજને કોઇના રક્ષણની જરૂર નથી : ધર્મેશ બુટાણી

પાટીદાર યુવકનું નામ ધર્મેશ બુટાણી છે જેણે આ વીડિયોમાં અલ્પેશ ઢોલરિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે અને કહ્યું છે કે, આ ભાઈ કોઇ વેપારી નહોતા તેઓ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન છે. અને તે ભાઇ પોતે કહે છે કે, અમને અને વેપારીઓને બધાને ગોંડલની અંદર આ લોકો રક્ષણ આપે છે. જેના પર ધર્મેશ બુટાણીએ કહ્યું કે, અમારે કોઇ રક્ષણની જરૂર નથી. અને તે ભાઈ પોતે તેવું કહે છે કે, હું પટેલ સમાજમાંથી આવું છું. જેના પર ધર્મેશ બુટાણી કહે છે કે, અમને ખબર છે કે તું કયા સમાજમાંથી આવે છે. પટેલ સમાજને કોઇના રક્ષણની જરૂર નથી. આ સમાજ પોતે પોતાનું રક્ષણ કરી શકે છે.

Advertisement

વધુ જાણકારી માટે જુઓ Video 

Advertisement

આ પણ વાંચો - Ganesh Gondal : દલિત સમાજની રેલી, સરકારને કરી આ માગ, ગણેશ ગોંડલના સમર્થનમાં 84 ગામ બંધ!

આ પણ વાંચો - દલિતકાંડ મામલે આખરે જયરાજસિંહ જાડેજાએ તોડ્યું મૌન, કહ્યું – મીડિયામાં એક તરફી બતાવવામાં આવ્યું

Tags :
Advertisement

.

×