Viral Video: શું ટ્રમ્પ અને રોનાલ્ડો વ્હાઇટ હાઉસમાં ફૂટબોલ રમ્યા?
Viral Video: : યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) ફૂટબોલર રોનાલ્ડોની (footballer Ronaldo) પ્રશંસા કરતો એક AI-જનરેટેડ વિડિઓ શેર કર્યો છે. આ વિડિઓમાં ટ્રમ્પ અને રોનાલ્ડો વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં ફૂટબોલ રમતા જોવા મળે છે.આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે, "રોનાલ્ડો એક અદ્ભુત વ્યક્તિ છે. વ્હાઇટ હાઉસમાં તેમને મળીને ખૂબ આનંદ થયો.
Advertisement
- ટ્રમ્પ અને રોનાલ્ડો વ્હાઇટ હાઉસમાં ફૂટબોલ રમ્યા?
- વીડિયો ડોનાલ્ડ ટ્રમ્પના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી થયો પોસ્ટ
- વીડિયોનું સત્ય જાણી તમે પણ ચોંકી જશો
- ડોનાલ્ડ ટ્રમ્પ રોનાલ્ડો AI વિડિઓ વાયરલ
Viral Video: સોશિયલ મીડિયા પર અમેરિકન રાષ્ટ્રપતિ (American President) ટ્રમ્પનો (Donald Trump) એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ વ્હાઇટ હાઉસની અંદર ફૂટબોલર રોનાલ્ડો સાથે ફૂટબોલ રમતા જોવા મળે છે. આ વીડિયો ડોનાલ્ડ ટ્રમ્પના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોનું સત્ય જાણી તમે પણ ચોંકી જશો.

