Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સિરોહીના ગિરવર ગામે યુવકના શંકાસ્પદ મોત બાદ ભારે હંગામો, આખું ગામ આરોપીના ઘર પર તૂટી પડ્યું!

રાજસ્થાનના સિરોહી જિલ્લાના ગિરવર ગામમાં શુક્રવારે રાત્રે એક યુવકનો લોહીલુહાણ મૃતદેહ મળતા આપસી વેરઝેરમાં હત્યાની આશંકાએ ભારે હોબાળો મચ્યો હતો. આક્રોશિત ગ્રામજનોએ સંદિગ્ધ આરોપીઓના ઘરો પર હથિયારો સાથે હુમલો કરી મોટી તોડફોડ કરી હતી. સ્થિતિ વણસતા માઉન્ટ આબુ પોલીસ સહિત મોટો કાફલો તૈનાત કરાયો છે. પોલીસે તપાસ હાથ ધરી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.
સિરોહીના ગિરવર ગામે યુવકના શંકાસ્પદ મોત બાદ ભારે હંગામો  આખું ગામ આરોપીના ઘર પર તૂટી પડ્યું
Advertisement

Rajasthan News: રાજસ્થાનના સિરોહી જિલ્લાના આબુ રોડ સદર પોલીસ મથક હેઠળ આવતા સરહદી ગિરવર ગામમાં એક યુવકના સંદિગ્ધ મોતના મામલે ભારે ચકચાર મચી ગઈ છે. શુક્રવારે રાત્રે એક સ્થાનિક યુવકનો મૃતદેહ ખેતરમાંથી સંદિગ્ધ હાલતમાં મળી આવ્યો હતો. મૃતદેહ પર ઇજાના ગંભીર નિશાન અને લોહીના ડાઘા જોવા મળતા પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

Tags :
Advertisement

.

×