Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

WEF 2026 Completed : દાવોસથી દુનિયા સુધી ગુંજ્યો ગુજરાતનો અવાજ : રોકાણ માટે ગુજરાત મજબૂત દાવેદાર

WEF 2026 Completed : સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ ખાતે તા.19 થી 23 જાન્યુઆરી દરમિયાન વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વાર્ષિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે વિશ્વભરના અગ્રણી ચેરપર્સન, CEO, રોકાણકારો અને બહુપક્ષીય સંસ્થાઓ સાથે 58થી વધુ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. આ બેઠકો થકી વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે ભારતના સૌથી વિશ્વસનીય અને પ્રગતિશીલ રાજ્ય તરીકે ગુજરાતે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.
wef 2026 completed   દાવોસથી દુનિયા સુધી ગુંજ્યો ગુજરાતનો અવાજ   રોકાણ માટે ગુજરાત મજબૂત દાવેદાર
Advertisement
  • WEF 2026 Completed : વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસના પ્રતીક તરીકે ગુજરાત અગ્રેસર
  • દાવોસમાં ગુજરાતનો ડંકો : વિશ્વાસ, વિકાસ અને વૈશ્વિક ભાગીદારીનું નવું સરનામું
  • નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં 58થી વધુ ઉચ્ચ સ્તરીય બેઠકો દ્વારા વૈશ્વિક રોકાણકારો સાથે ગુજરાતના અતૂટ વિશ્વાસનું જોડાણ
  • ભારતને આર્થિક મહાસત્તા બનાવવાના મિશનમાં ગુજરાત હવે એક મજબૂત સારથિ બનીને સમગ્ર વિશ્વને આવકારવા સજ્જ

WEF 2026 Completed : સ્વિટ્ઝર્લેન્ડના દાવોસ (Davos) ખાતે તા.19 થી 23 જાન્યુઆરી દરમિયાન વર્લ્ડ ઇકોનોમિક ફોરમની (World Economic Forum) વાર્ષિક બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના (DYCM HarshBhai Sanghvi) નેતૃત્વમાં ગુજરાતના ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે વિશ્વભરના અગ્રણી ચેરપર્સન, CEO, રોકાણકારો અને બહુપક્ષીય સંસ્થાઓ સાથે 58થી વધુ મહત્વપૂર્ણ બેઠકો યોજી હતી. આ બેઠકો થકી વિવિધ ક્ષેત્રોમાં રોકાણ માટે ભારતના સૌથી વિશ્વસનીય અને પ્રગતિશીલ રાજ્ય તરીકે ગુજરાતે પોતાનું સ્થાન વધુ મજબૂત કર્યું છે.

Tags :
Advertisement

.

×