Navsari : 90 વર્ષના હીરાબા CMને મળવા પહોંચ્યા તો મુખ્યમંત્રી પણ સ્ટેજ પરથી ઉતરી આવ્યા નીચે
Navsari : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નવસારીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેમનો માનવતાવાદી અભિગમ ફરીથી દર્શાવ્યો હતો. 90 વર્ષની વૃદ્ધા હીરાબા ચાવડા ધીમે ધીમે ચાલીને સ્ટેજ સુધી પહોંચ્યા હતા. તો મુખ્યમંત્રી પણ પોતાના કાર્યક્રમ વચ્ચે જ સ્ટેજ ઉપરથી ઉતરીને તેમને મળવા પહોંચી ગયા હતા. હીરાબા જે એકલવાયું જીવન જીવે છે, તેમણે મુખ્યમંત્રી પાસે તેમની સમસ્યાઓ અને મદદની રજૂઆત કરી છે.
Advertisement
- Navsari : હીરાબાની રજૂઆત સાંભળી મુખ્યમંત્રીએ આપ્યું વચન : ભૂપેન્દ્રભાઈનો માનવતાવાદી પાસો ફરી ઝળહળ્યો
- 90 વર્ષના હીરાબા સ્ટેજ સુધી ચાલી આવ્યા, CM ભૂપેન્દ્રભાઈએ મળીને આપ્યું આશ્વાસન
- નવસારી કાર્યક્રમમાં CMની હૃદયસ્પર્શી વાત : એકલા વૃદ્ધાની મદદ માટે તમામ પગલાં લેશું
- 'સુજલ્પી મુખ્યમંત્રી'નું નવું ઉદાહરણ : હીરાબા ચાવડાને મળીને ભૂપેન્દ્રભાઈએ દર્શાવી વિનમ્રતા
Navsari : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે નવસારીમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન તેમનો માનવતાવાદી અભિગમ ફરીથી દર્શાવ્યો હતો. 90 વર્ષની વૃદ્ધા હીરાબા ચાવડા ધીમે ધીમે ચાલીને સ્ટેજ સુધી પહોંચ્યા હતા. તો મુખ્યમંત્રી પણ પોતાના કાર્યક્રમ વચ્ચે જ સ્ટેજ ઉપરથી ઉતરીને તેમને મળવા પહોંચી ગયા હતા. હીરાબા જે એકલવાયું જીવન જીવે છે, તેમણે મુખ્યમંત્રી પાસે તેમની સમસ્યાઓ અને મદદની રજૂઆત કરી જેને ભૂપેન્દ્રભાઈએ ધ્યાનથી સાંભળી અને તમામ શક્ય મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

