ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પત્નીને પોર્ન વીડિયો જોવાની આદત, પતિને એક રાત્રીમાં 3 થી 4 વાર સેક્સ....

આપણે પણ આવી રીતે સેક્સ વીડિયો બનાવવા જોઈએ આશરે 3 થી 4 વાર સેક્સ કરવાની માગણી કરતી હતી મારી સાથે તાંત્રિક વિદ્યા કરવામાં આવતી હતી Wife calling husband 'Hijda' is cruelty :  Punjab & Haryana High Court એ લગ્નજીવનને...
04:08 PM Oct 22, 2024 IST | Aviraj Bagda
આપણે પણ આવી રીતે સેક્સ વીડિયો બનાવવા જોઈએ આશરે 3 થી 4 વાર સેક્સ કરવાની માગણી કરતી હતી મારી સાથે તાંત્રિક વિદ્યા કરવામાં આવતી હતી Wife calling husband 'Hijda' is cruelty :  Punjab & Haryana High Court એ લગ્નજીવનને...
Calling Husband Transgender Amounts To Mental Cruelty

Wife calling husband 'Hijda' is cruelty :  Punjab & Haryana High Court એ લગ્નજીવનને સંબંધિત એક મામલામાં પત્નીઓની એક હરકતની નિંદા કરતો આદેશ ફટકારવામાં આવ્યો છે. Punjab & Haryana High Court ના નિર્ણય બાદ દેશમાં વિવિધ સામાજિક કાર્યકર્તાઓએ તેમના આ નિર્ણયને કારગર પૂર્ણ ગણાવ્યો છે. ત્યારે Punjab & Haryana High Court એ પોતના એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જ્યારે કોઈ પત્ની પોતાના પતિને કિન્નર કહે છે. તે એક માનસિક ક્રુરતા ગણાવામાં આવે છે.

આપણે પણ આવી રીતે સેક્સ વીડિયો બનાવવા જોઈએ

Punjab & Haryana High Court માં 12 જુલાઈના રોજ આ નિર્ણય પારિવારિક કોર્ટમાં જાહેર કરવામાં આવ્યો હતો. Punjab & Haryana High Court માં ન્યાયાધીશ સુધીર સિંહ અને ન્યાયાધીશ જસજીત સિંહ બેદીની પીઠે પારિવારિક કોર્ટમાં પત્ની વિરુદ્ધ છૂટાછેડા હેઠળ દાખલ કરેલા કેસમાં નિર્ણય જાહેર કર્યો હતો. Punjab & Haryana High Court ની અંદર સુનાવણી દરમિયાન પત્નીની સાસુએ જણાવ્યું હતું કે, તેણી તેના દિકરાને કિન્નર કહેતી હતી. જોકે આ બંને વ્યક્તિઓના લગ્ન 2017 માં થયા હતાં. આ કેસની સુનાવણી દરમિયાન અનેક મોટા ખુલાસાઓ પારિવારિક કોર્ટમાં થયા હતાં. પત્નીની અનેક ખરાબ હરકતોને પતિએ સુનાવણીના સમયે જાહેર કરી હતી.

આ પણ વાંચો: મસ્જિદમાં જય શ્રી રામ બોલવું એ ધર્મ વિરોધી કૃત્ય નથી : Karnataka High Court

આશરે 3 થી 4 વાર સેક્સ કરવાની માગણી કરતી હતી

Punjab & Haryana High Court માં પતિએ જણાવ્યું હતું કે, તેની પત્ની પોર્ન વીડિયો જોવાની લત હતી. તે મને કહેતી હતી કે આપણે પણ આવી રીતે સેક્સ વીડિયો બનાવવા જોઈએ. તો જ્યારે હું તેની આ વાતનો અસ્વીકાર કરતો હતો, ત્યારે તેણી મારી માતાને કહેતી હતી કે, તે એક કિન્નરને જન્મ આપ્યો છે. તેણી મારી માતા અને મને માનસિક ત્રાસ આપતી હતી. મારી સાથે એક રાત્રીમાં આશરે 3 થી 4 વાર સેક્સ કરવાની માગણી કરતી હતી. અને તેણી ઈચ્છતી હતી કે, હું પણ લાંબા સયમ સુધીને તેની શારીરિક ક્રિયાઓથી સંતોષ આપું.

મારી સાથે તાંત્રિક વિદ્યા કરવામાં આવતી હતી

Punjab & Haryana High Court માં પત્નીએ તેના પતિ અને સાસુ દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને વખોડી નાખ્યા છે. તે ઉપરાંત પત્નીને એ જણાવ્યું છે કે, તેને સસુરાલમાંથી નીકળી દીધી છે. તેના પતિ અને તેની સાસુ તેને ઊંઘની ગોળી આપતા હતાં. અને મારી સાથે તાંત્રિક વિદ્યા મારા બેજાન અવસ્થાના સમયે કરવામાં આવતી હતી. તે ઉપરાંત એવું પીણું પાતા હતા, જેથી તેને વશમાં કરી શકાય. Punjab & Haryana High Court માં એ પણ જાણવા મળ્યું છે કે, 6 વર્ષથી પતિ-પત્ની અલગ રહે છે.

આ પણ વાંચો: Married woman એ લગ્નની લાલચ આપી દુષ્કર્મ કર્યું હોવાનો દાવો ના કરી શકે: Bombay High Court

Tags :
498Acalling husband hijda crueltycalling husband hijda cruelty punjab and haryana high courtCalling Husband Transgender Amounts To Mental CrueltyCourt Newscrueltycruelty marriageDivorcedivorce appealdivorce decree challengedivorce judgmentsFamily Court MohindergarhFamily lawGujarat Firsthijda divorce judgmenthindu marriage actJustice Jasjit Singh BediJustice Sudhir Singhlegal newsmarital dispute casematrimonial caseMental Crueltymental cruelty divorcemental cruelty judgementsPunjab and Haryana High CourtPunjab Haryana HCpunjab haryana high courttransgender slur husband wifeWife calling husband 'Hijda' is cruelty
Next Article