Paris માં મહિલાઓએ અર્ધનગ્ન હાલતમાં સરકાર સામે વિરોધના પાયા નાખ્યા
- Women એ Topless થઈને વિરોધના પાયા નાખ્યા
- Paris ઉપરાંત ફ્રાંસના અનેક શેહરોમાં આ વિરોધ થયો
- જાતીય હિંસા સામે લડવા માટે વધુ કરવાની માંગ કરી
Women Protest Topless In Paris : વિશ્વમાં મહિલા સાથે અન્યાય વિરુદ્ધ અનેકવાર Protest કરવામાં આવ્યું છે. કારણ કે... વિશ્વભરમાં દરરોજ એવી અનેક ઘટનાઓ સામે આવે છે, જેમાં Women શારીરિક અને માનસિક રીતે પીડિત હોય છે. તો કેટલાક કિસ્સાઓમાં Women આ પરિસ્થિતિથી કંટાળીને આત્મહત્યા કરી બેસે છે. બીજી તરફ તાજેતરમાં યુએને દ્વારા શેર કરવામાં આવેલા અહેવાલમાં સામે આવ્યું છે કે, આ આધુનિકિ યુગમાં છેલ્લા એક વર્ષથી દર 10 મિનિટમાં 1 મહિલાનું મોત થાય છે.
Women એ Topless થઈને વિરોધના પાયા નાખ્યા
એક અહેવાલ અનુસાર, તાજેતરમાં ફ્રાંસની રાજધાની Parisમાં Women દ્વારા Topless હાલતમાં Protest કરવામાં આવી રહ્યું છે. આજરોજ Paris માં આવેલા લૂવર પિરામિડની સામે મોટી સંખ્યામાં Women એ Topless હાલતમાં સરકાર સામે વિરોધના પાયા નાખ્યા હતા. ત્યારે આ વિરોધ કરતી મહિલા દ્વારા Women ની વિરુદ્ધ યુદ્ધ બંધ કરો અને વુમન લાઈફ ફ્રીડમના નારા લગાવ્યા હતા. તે ઉપરાંત અનેક Women એ પોતાની છાતી અને પીઠના ભાગ ઉપર વિવિધ સૂત્રો લખ્યા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં જોવા મળી સેનાની ગુંડાગર્દી! કન્ટેનર પર નમાજ વાંચી રહેલા પ્રદર્શનકારીને નીચે ફેંક્યો
I was with 100 #FEMEN women in Paris to mark Intl Day against Violence against #Women and for #WomanLifeFreedom من با 100 زن #فمن در پاریس بودم برای روز جهانی علیه خشونت علیه #زنان و در دفاع از زن، زندگی، آزادی.
Photos by Sara Farid pic.twitter.com/Ijvd3UNUNi
— Maryam Namazie مریم نمازی (@MaryamNamazie) November 25, 2024
Paris ઉપરાંત ફ્રાંસના અનેક શેહરોમાં આ વિરોધ થયો
જોકે મુખ્યત્વે આ Protest Parisમાં Women સાથે શારીરિક શોષણના વધતા કેસના કારણે આ Protest કરવામાં આવ્યું હતું. આ Protest માં મહિલાને પુરુષોએ પણ સમર્થન આપ્યું હતું. તો પેરસિમાં મોટી જનસંખ્યાએ વુમન લાઈફ ફ્રિડમના પોસ્ટરો સાથે શારીરિક શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. બીજી તરફ Paris ઉપરાંત ફ્રાંસના અનેક શેહરોમાં આ રીતે આજરોજ Women અને પુરુષોએ Topless હાલતમાં Protest કર્યું હતું.
જાતીય હિંસા સામે લડવા માટે વધુ કરવાની માંગ કરી
અમેરિકી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત થતા Women ના અધિકારો અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તો તાજેતરમાં ફ્રાંસમાં એક મહિલાને તેના પતિ અને તેના મિત્રો દ્વારા ડ્રગ્સ આપીને દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. જેના કારણે આજરોજ Women અને પુરુષોએ સરકાર સામે રોષ ઠાલવ્યો હતો. ત્યારે વિરોધીઓએ સરકારને દેશમાં લિંગ સમાનતાને પ્રોત્સાહન આપવા તેમજ જાતીય હિંસા સામે લડવા માટે વધુ કરવાની માંગ કરી હતી.
આ પણ વાંચો: હિઝબુલ્લાહ અને ઈઝરાયલ વચ્ચે 10 મહિના બાદ યુદ્ધવિરામ!