Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

World Yoga Day 2026 : રાજકોટમાં જળ અને યોગનો સંગમ, 107 મહિલાઓએ પાણીમાં યોગ કરી સૌને કર્યા આશ્ચર્યચકિત

World Yoga Day 2026 : રાજકોટમાં આજે 12 મા આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની અત્યંત આકર્ષક અને અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે ગ્રાઉન્ડ કે હોલની અંદર યોગાભ્યાસ થતો હોય છે, પરંતુ રાજકોટમાં મહિલાઓએ પાણીની અંદર 'એક્વા યોગા' કરીને એક નવી પહેલ કરી હતી.
world yoga day 2026   રાજકોટમાં જળ અને યોગનો સંગમ  107 મહિલાઓએ પાણીમાં યોગ કરી સૌને કર્યા આશ્ચર્યચકિત
Advertisement

World Yoga Day 2026 : આ કાર્યક્રમમાં107 મહિલાઓ સહિત કુલ 157 જેટલા યોગપ્રેમીઓએ ભાગ લીધો હતો. ખાસ કરીને આજે 'મ્યુઝિકલ ડે' હોવાથી સંગીતમય વાતાવરણમાં પાણીની અંદર વિવિધ આસનોનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.

Tags :
Advertisement

.

×