World Yoga Day 2026 : અમદાવાદ રિવરફ્રન્ટ પર વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા રહ્યાં હાજર
World Yoga Day 2026 : અમદાવાદ રિવરફ્રન્ટ ખાતે આજે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, તો અમદાવાદ શહેરના ધારાસભ્યો, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા,મંત્રી દર્શનાબેન વાઘેલા અને સ્થાનિકો હાજર રહ્યાં હતા.
Advertisement
World Yoga Day 2026 : અમદાવાદમાં આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ભવ્ય યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ અને સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, પાલડી ખાતે યોગ કરી ઉજવણી કરવામાં આવી હતી.

