Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

X Chat અપગ્રેડ થઇ, Elon Musk ની મેસેજિંગ એપથી માર્કેટમાં સ્પર્ધા વધી

કંપનીના ચીફ ટેકનિકલ ઓફિસર ઉપરાંત, એલોન મસ્કે પોતાની એક્સ પોસ્ટમાં એ પણ જાહેરાત કરી હતી કે એક્સ માટે એક નવો કોમ્યુનિકેશન સ્ટેક રોલઆઉટ કરવામાં આવી રહ્યો છે, જેમાં એન્ક્રિપ્ટેડ મેસેજ, ઓડિયો-વિડિયો કોલ અને ફાઇલ ટ્રાન્સફરનો સમાવેશ થશે. ગયા મહિને, કંપનીએ X Chat ને એક સ્વતંત્ર પ્લેટફોર્મ તરીકે વર્ણવ્યું હતું. મસ્કે એક્સ ચેટના એન્ક્રિપ્શન ફીચરની સરખામણી Signal અને WhatsApp સાથે કરી હતી.
x chat અપગ્રેડ થઇ  elon musk ની મેસેજિંગ એપથી માર્કેટમાં સ્પર્ધા વધી
Advertisement
  • ઇલોન મસ્કની મેસેજિંગ એપ સારામાં સારા એન્ક્રિપ્શન સાથે માર્કેટમાં આવી
  • આ ફીચરનો ઉપયોગ કરવા માટે યુઝરે પીન બનાવવાની રહેશે
  • મસ્કે ચેટના એન્ક્રિપ્શન ફીચરની સરખામણી Signal અને WhatsApp સાથે કરી

X Chat Messenger : એલોન મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X Chat ને અપગ્રેડ કર્યું છે. મસ્કની કંપનીએ એક્સના DM ફીચરમાં એન્ક્રિપ્શન ઉમેર્યું છે. WhatsApp માટે એક મહત્વપૂર્ણ પડકાર ઉભો કરતી, આ ફીચરની જાહેરાત X Chat ના ચીફ ટેકનિકલ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી. એક્સ પર યુઝર કોમ્યુનિકેશન હવે સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. જોકે, હાલમાં આ ફીચર ફક્ત પસંદગીના યુઝર્સ માટે જ રોલઆઉટ કરવામાં આવ્યું છે. કેટલાક બીટા ટેસ્ટર્સ હાલમાં આ ફીચરનું પરીક્ષણ કરી શકે છે.

Tags :
Advertisement

.

×