Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Zoho Arattai એપની રેન્કિંગમાં કડાકો, Play Store ના Top 100 માંથી બહાર

એપ સ્ટોર પર Zoho Arattai ના રેન્કિંગમાં ઘટાડો કંપની માટે મોટો ફટકો છે. કંપનીએ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવી વિદેશી મેસેજિંગ એપ્સના સુરક્ષિત અને ફીચર-સમૃદ્ધ વિકલ્પ તરીકે Zoho Arattai રજૂ કર્યું હતું. 'અરટ્ટાઈ' નો તમિલમાં અર્થ 'ચીટ-ચેટ' થાય છે, તે એક સરળ અને સાહજિક અનુભવ સૂચવે છે. આ એપ 2020 ના અંતમાં ટેસ્ટ પાયલોટ તરીકે લોન્ચ કરવામાં આવી હતી અને 2021 માં સત્તાવાર રીતે રિલીઝ થઈ હતી.
zoho arattai એપની રેન્કિંગમાં કડાકો  play store ના top 100 માંથી બહાર
Advertisement
  • Zoho Arattai ની લોકપ્રિયતા ઘટી હોવાના સંકેત
  • ગુગલ પ્લેના એપ સ્ટોરની ટોપ 100 માંથી બહાર ફેંકાઇ
  • વર્ષ 2021 માં કંપનીએ એપ શરૂ કરી હતી
  • આજે પણ લાખો લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે

Zoho Arattai Out Of Top 100 : થોડા દિવસો પહેલા, ઝોહોના સ્થાપક શ્રીધર વેમ્બુએ (Zoho Founder Sridhar Vembu) એક નવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ, અરટ્ટાઈ લોન્ચ (Zoho Arattai) કરી હતી. વોટ્સએપ સાથે સ્પર્ધા કરવાના ઈરાદાથી લોન્ચ કરાયેલી આ એપ ઝડપથી લોકપ્રિય બની અને ગૂગલ પ્લે સ્ટોર પર ટોચની એપ્સમાં સ્થાન મેળવવા લાગી હતી. જોકે , હવે એવું રહ્યું નથી, અને Zoho Arattai ની લોકપ્રિયતા ઘટી રહી છે. નવીનતમ ગૂગલ પ્લે લિસ્ટિંગ અનુસાર, સ્થાનિક મેસેજિંગ (Zoho Arattai) એપ તેની લોકપ્રિયતા ગુમાવી રહી છે, અને તેનું રેન્કિંગ ઘટી ગયું છે.

Tags :
Advertisement

.

×