Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જીવનમાં મજબૂત મનોબળ અને હિંમત ખુટતી હોય, તો આ Delivery Boy ને જોઈ લેજો

Zomato Delivery Boy Viral Video : આ વ્યક્તિનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ
જીવનમાં મજબૂત મનોબળ અને હિંમત ખુટતી હોય  તો આ delivery boy ને જોઈ લેજો
Advertisement
  • દિવ્યાંગ વ્યક્તિને ઝોમેટોમાં કામ કરતા જોઈ લોકો સ્તબ્ધ થયા
  • આ વ્યક્તિનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ
  • વીડિયો @Gulzar_sahab દ્વારા શેર કરવામાં આવ્યો

Zomato Delivery Boy Viral Video : પૃથ્વી ઉપર રહેલો દરેક સજીવ પોતાનું જીવન ટકાવી રાખવા માટે વિવિધ ક્રિયા કરે છે. આજીવન પૃથ્વી ઉપર સજીવ પોતાના જીવનને સુંદર અને સુવિધા પૂર્ણ બનાવવા માટે પોતાની શક્તિ અને હિંમતની હદને પણ વટાવે છે. જોકે પૃથ્વી ઉપર માનવજીવ અન્ય સજીવ કરતા પોતાના જીવનને સુવિધાઓ સજ્જ બનાવવા માટે અથાગ પ્રયત્નો કરે છે. પરંતુ કેટલીક માનવીઓ માત્ર હાથ ઉપર હાથ રાખીને સુંદર જીવનની કામના કરતા હોય છે. પરંતુ અમુક માનવજીવ એવો પણ હોય છે, જે દિવ્યાંગ હોવા છતા પોતાના જીવનના દરેક પણને આનંદ અને સુંદરતાથી જીવતો હોય છે. ત્યારે આવો જે માનવી એટલે કે એક પુરુષ સામે જોવા મળ્યો છે.

દિવ્યાંગ વ્યક્તિને ઝોમેટોમાં કામ કરતા જોઈ લોકો સ્તબ્ધ થયા

હાલ, ભારતમાં દરેક લોકો ઘરે બેઠા વાનગીઓનો આનંદ માણવા માટે વિવિધ ફૂટ એપનો ઉપયોગ કરીને વાનગીઓ પોતાના ઘરે ઓર્ડર કરે છે. ત્યારે આ ફૂટ એપના માધ્યમથી અનેક માનવીયોને રોજગારી પણ મળે છે. ત્યારે આ ફૂટ એપમાં કામ કરતો એક વ્યક્તિ જોવા મળ્યો હતો. જોકે આ વ્યક્તિને જોઈને દરેક લોકો તેની હિંમત અને સંઘર્ષતાને સલામી આપી રહ્યા છે. જો આપણામાં પણ આ વ્યક્તિની જેમ હિંમત અને મજબુત મનોબળ હોય, તો આપણે પણ દુનિયાની કોઈ મુશ્કેલીને પાર કરી શકીએ છીએ.

Advertisement

આ પણ વાંચો: 12 માં ભણતી વિદ્યાર્થિનીએ છલાંગ લગાવીને કરી આત્મહત્યા, જુઓ Video

Advertisement

આ વ્યક્તિનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ

જોકે આ વ્યક્તિનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે. ત્યારે આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક દિવ્યાંગ વ્યક્તિ વાહન સ્કૂટી ચલાવીને ફૂટ ડિલિવર કરી રહ્યો છે. આ વ્યક્તિને જોઈને અંગ્રેજીની એક કહેવત યાદ આવે છે કે, Life is unfair and unpredictable થઈ શકે છે. આવા લોકો જીવનના કોઈપણ પડકારોને સરળતાથી પાર કરી શકે છે. આ વ્યક્તિના બંને હાથ ન હોવા છતાં, તે વાહન ચલાવીને પોતાનું જીવન ચલાવવા માટે અન્ય માણસોની જેમ રોજગારી મેળવી રહ્યો છે.

વીડિયો @Gulzar_sahab દ્વારા શેર કરવામાં આવ્યો

આ વીડિયો @Gulzar_sahab દ્વારા શેર કરવામાં આવ્યો છે. તો આ વીડિયોને 2 લાખ લોકોએ નિહાળ્યો છે. તે ઉપરાંત આ વીડિયોમાં લાખો લોકોએ પોતાની પ્રતિક્રિયા દર્શાવી છે. ત્યારે આ વીડિયોના કોમેન્ટ સેક્શનમાં લોકો આ વ્યક્તિની શક્તિ અને તેના મજબૂત મનોબળની પ્રશંસા કરી રહ્યા છે.

આ પણ વાંચો: Noida માં કૂતરા જેવી નજીવી બાબતમાં યુવતીઓએ વૃદ્ધોને થપ્પડ મારી, જુઓ Video

Tags :
Advertisement

.

×