Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Aaj Ki Raat Song: STREE-2 નું પ્રથમ સોંગ થયું રિલીઝ, 'આજની રાત' માં તમન્નાએ લગાવી આગ

Aaj Ki Raat Song: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર (shraddha kapoor)સ્ટારની ફિલ્મ 'સ્ત્રી 2' (stree 2)દર્શકોમાં જોરદાર ધૂમ મચાવી રહી છે. સ્વતંત્રતા દિવસ પર બંને સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. આ દરમિયાન ફિલ્મનું પહેલું ગીત પણ રિલીઝ થઈ ગયું છે....
aaj ki raat song  stree 2 નું પ્રથમ સોંગ થયું રિલીઝ   આજની રાત  માં તમન્નાએ લગાવી આગ
Advertisement

Aaj Ki Raat Song: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂર (shraddha kapoor)સ્ટારની ફિલ્મ 'સ્ત્રી 2' (stree 2)દર્શકોમાં જોરદાર ધૂમ મચાવી રહી છે. સ્વતંત્રતા દિવસ પર બંને સિનેમાઘરોમાં આવવા માટે તૈયાર છે. આ દરમિયાન ફિલ્મનું પહેલું ગીત પણ રિલીઝ થઈ ગયું છે. નોરા ફતેહી 2018માં આવેલી ફિલ્મ 'સ્ત્રી'માં તેની 'કમરિયા' ડાન્સ કરતી જોવા મળી હતી. હવે અભિનેત્રી તમન્ના ભાટિયા 'સ્ત્રી 2'માં પોતાની સુંદરતાનો પરચો બતાવવા માટે તૈયાર છે. તેના ગીતનું નામ 'આજ કી રાત' છે.

Tags :
Advertisement

.

×